Gujarati Page 455
ਜੈਸੀ ਚਾਤ੍ਰਿਕ ਪਿਆਸ ਖਿਨੁ ਖਿਨੁ ਬੂੰਦ ਚਵੈ ਬਰਸੁ ਸੁਹਾਵੇ ਮੇਹੁ ॥જેમ બપૈયાનો પ્રેમ વરસાદના ટીપાં સાથે છે, બપૈયો તરસ્યો છે પરંતુ બીજું પાણી પીતો નથી તે વારંવાર વરસાદના ટીપાં માગ્યા કરે છે અને વાદળોને કહે છે, હે સોહામણા મેઘ! વરસાદ કર ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਕਰੀਜੈ ਇਹੁ ਮਨੁ ਦੀਜੈ ਅਤਿ ਲਾਈਐ ਚਿਤੁ ਮੁਰਾਰੀ ॥હે ભાઈ! પરમાત્મા સાથે