Gujarati Page 428
ਘਰ ਹੀ ਸੋ ਪਿਰੁ ਪਾਇਆ ਸਚੈ ਸਬਦਿ ਵੀਚਾਰਿ ॥੧॥હંમેશા સ્થિર હરિની મહિમાવાળા ગુરુ-શબ્દ દ્વારા પ્રભુના ગુણોને વિચારીને તેણે પ્રભુ પતિને પોતાના હૃદય ઘરમાં જ મેળવી લીધો ॥૧॥ ਅਵਗਣ ਗੁਣੀ ਬਖਸਾਇਆ ਹਰਿ ਸਿਉ ਲਿਵ ਲਾਈ ॥જે જીવ-સ્ત્રીએ પરમાત્માના ચરણોમાં ધ્યાન જોડી લીધુ તેણે પોતાના પહેલા કરેલ અવગુણ ગુણોની કૃપાથી બક્ષાવી લીધા ਹਰਿ ਵਰੁ ਪਾਇਆ ਕਾਮਣੀ ਗੁਰਿ