GUJARATI PAGE 193

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ગૌરી રાગ મહેલ ૫॥ ਤੂੰ ਸਮਰਥੁ ਤੂੰਹੈ ਮੇਰਾ ਸੁਆਮੀ ॥તું બધી શક્તિઓનો માલિક છે. તું જ મારો માલિક છે, મને તારો જ આસરો છે. ਸਭੁ ਕਿਛੁ ਤੁਮ ਤੇ ਤੂੰ ਅੰਤਰਜਾਮੀ ॥੧॥તું બધાના હૃદયની જાણવાવાળો છે. જે જગતમાં થઈ રહ્યું છે પ્રેરણાથી જ થઈ રહ્યું છે  ॥૧॥ ਪਾਰਬ੍ਰਹਮ ਪੂਰਨ ਜਨ ਓਟ ॥હે સર્વવ્યાપક

GUJARATI PAGE 192

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ગૌરી રાગ મહેલ  ૫॥ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਰਾਖੁ ਮਨ ਮਾਹਿ ॥હે ભાઈ! જો તે પરમાત્માનો આસરો મનમાં દ્રઢ કરવો છે તો ગુરુના શબ્દ પોતાના મનમાં ટકાવી રાખ ਨਾਮੁ ਸਿਮਰਿ ਚਿੰਤਾ ਸਭ ਜਾਹਿ ॥੧॥ગુરુમાં શબ્દ ની મદદથી પરમાત્માનું નામ સ્મરણ કર, તારી બધી ચિંતા-ફિકર દૂર થઈ જશે ॥૧॥ ਬਿਨੁ ਭਗਵੰਤ ਨਾਹੀ ਅਨ ਕੋਇ

GUJARATI PAGE 191

ਕਲਿ ਕਲੇਸ ਗੁਰ ਸਬਦਿ ਨਿਵਾਰੇ ॥સાધુસંગતિમાં પહોંચેલા જે મનુષ્યના માનસિક ઝગડા અને કષ્ટ ગુરુના શબ્દ એ દૂર કરી દીધા ਆਵਣ ਜਾਣ ਰਹੇ ਸੁਖ ਸਾਰੇ ॥੧॥તેના જન્મ મરણના ચક્ર સમાપ્ત થઈ ગયા, તેને બધા સુખ પ્રાપ્ત થઈ ગયા ॥૧॥ ਭੈ ਬਿਨਸੇ ਨਿਰਭਉ ਹਰਿ ਧਿਆਇਆ ॥ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥જેમણે નિર્ભય હરિનું ધ્યાન પોતાના

GUJARATI PAGE 190

ਚਰਨ ਠਾਕੁਰ ਕੈ ਮਾਰਗਿ ਧਾਵਉ ॥੧॥અને પગોથી હું પરમાત્માના રસ્તા પર ચાલી રહ્યો છું ॥૧॥ ਭਲੋ ਸਮੋ ਸਿਮਰਨ ਕੀ ਬਰੀਆ ॥હે મન! મનુષ્ય જન્મનો આ સુંદર સમય તને મળ્યો છે. આ મનુષ્ય જન્મ જ પરમાત્માનું નામ જપવાનો સમય છે. ਸਿਮਰਤ ਨਾਮੁ ਭੈ ਪਾਰਿ ਉਤਰੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥આ મનુષ્ય જન્મમાં જ પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા

GUJARATI PAGE 189

ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਜਨਮ ਮਰਣ ਤੇ ਛੋਟ ॥੧॥ગુરુ સંતની કૃપાથી મનુષ્યને જન્મ મરણના ચક્રથી છુટકારો મળી જાય છે ॥૧॥ ਸੰਤ ਕਾ ਦਰਸੁ ਪੂਰਨ ਇਸਨਾਨੁ ॥હે ભાઈ! દુરુ સંતના દર્શન જ સંપૂર્ણ તીર્થ સ્નાન છે. ਸੰਤ ਕ੍ਰਿਪਾ ਤੇ ਜਪੀਐ ਨਾਮੁ ॥੧॥ ਰਹਾਉ ॥ગુરુ સંતની કૃપાથી પરમાત્માનું નામ જપી શકાય છે ॥૧॥ વિરામ॥ ਸੰਤ ਕੈ ਸੰਗਿ ਮਿਟਿਆ ਅਹੰਕਾਰੁ

GUJARATI PAGE 188

ਮਾਨੁ ਮਹਤੁ ਨਾਨਕ ਪ੍ਰਭੁ ਤੇਰੇ ॥੪॥੪੦॥੧੦੯॥હે નાનક! તારો સેવક બનવાથી જ લોક-પરલોકમાં આદર મળે છે મોટાઈ મળે છે ॥૪॥૪૦॥૧૦૯॥ ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ગૌરી રાગ મહેલ ૫॥ ਜਾ ਕਉ ਤੁਮ ਭਏ ਸਮਰਥ ਅੰਗਾ ॥હે બધી તાકતોનો માલિક પ્રભુ! જે મનુષ્યનો તું સહાયક બને છે. ਤਾ ਕਉ ਕਛੁ ਨਾਹੀ ਕਾਲੰਗਾ ॥੧॥તેને કોઈ વીકાર વગેરેનો ડાઘ નથી સ્પર્શી

GUJARATI PAGE 187

ਕਵਨ ਗੁਨੁ ਜੋ ਤੁਝੁ ਲੈ ਗਾਵਉ ॥તારા અનંત ગુણ છે, મને સમજ નથી આવતું કે હું તારા ક્યાં ગુણ લઈને તારી મહિમા કરું. ਕਵਨ ਬੋਲ ਪਾਰਬ੍ਰਹਮ ਰੀਝਾਵਉ ॥੧॥ ਰਹਾਉ ॥હે પરબ્રહ્મ પ્રભુ! અને ક્યાં બોલ બોલીને તેને પ્રસન્ન કરું? ॥૧॥ વિરામ॥ ਕਵਨ ਸੁ ਪੂਜਾ ਤੇਰੀ ਕਰਉ ॥હે પરબ્રહ્મ! હું તારી કઈ પૂજા કરું જેનાથી તું

GUJARATI PAGE 186

ਪੀਊ ਦਾਦੇ ਕਾ ਖੋਲਿ ਡਿਠਾ ਖਜਾਨਾ ॥જયારે મેં ગુરુ નાનક દેવથી લઈને બધા ગુરુ સાહેબની વાણીનો ખજાનો ખોલીને જોયો. ਤਾ ਮੇਰੈ ਮਨਿ ਭਇਆ ਨਿਧਾਨਾ ॥੧॥ત્યારે મારા મનમાં આધ્યાત્મિક આનંદનો ભંડાર ભરાઈ ગયો ॥૧॥ ਰਤਨ ਲਾਲ ਜਾ ਕਾ ਕਛੂ ਨ ਮੋਲੁ ॥ ਭਰੇ ਭੰਡਾਰ ਅਖੂਟ ਅਤੋਲ ॥੨॥જે ક્યારેય સમાપ્ત થઈ શકતા નથી, જે તોલી શકાતા નથી.

GUJARATI PAGE 185

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜੀਅ ਪ੍ਰਾਨ ਅਧਾਰੁ ॥હરિનું નામ જ તે મનુષ્યની જીવનના પ્રાણોનો આશરો બની જાય છે. ਸਾਚਾ ਧਨੁ ਪਾਇਓ ਹਰਿ ਰੰਗਿ ॥મોહની નીંદ દૂર કરવા માટે પરમાત્માનું નામ જ તેના માટે મંત્ર છે. ਦੁਤਰੁ ਤਰੇ ਸਾਧ ਕੈ ਸੰਗਿ ॥੩॥નામ જ જાદુ છે, નામ જ દવા છે અને નામ જ પ્રાયશ્ચિત કર્મ છે ॥૩॥ ਸੁਖਿ

GUJARATI PAGE 184

ਜਨ ਕੀ ਟੇਕ ਏਕ ਗੋਪਾਲ ॥એક ગોપાલ પ્રભુ જ સેવકનાના જીવનનો આશરો બની જાય છે. ਏਕਾ ਲਿਵ ਏਕੋ ਮਨਿ ਭਾਉ ॥ગુરુની શરણ આવેલ મનુષ્યને એક પરમાત્માની જ લગન લાગી જાય છે તેના મનમાં એક પરમાત્માનો જ પ્રેમ ટકી જાય છે. ਸਰਬ ਨਿਧਾਨ ਜਨ ਕੈ ਹਰਿ ਨਾਉ ॥੩॥સેવકના દિલમાં પરમાત્માનું નામ જ દુનિયાના બધા ખજાના બની

error: Content is protected !!