Gujarati Page 482

ਜੀਵਨੈ ਕੀ ਆਸ ਕਰਹਿ ਜਮੁ ਨਿਹਾਰੈ ਸਾਸਾ ॥ વૃદ્ધ થઈને તું હજી પણ તું હજી જીવવાની આશાઓ બનાવી રહ્યો છે અને ત્યાં યમ તારા શ્વાસ પર નજર રાખીને બેસેલ છે તારા શ્વાસ ગણી રહ્યો છે કે ક્યારે સમાપ્ત થાય. ਬਾਜੀਗਰੀ ਸੰਸਾਰੁ ਕਬੀਰਾ ਚੇਤਿ ਢਾਲਿ ਪਾਸਾ ॥੩॥੧॥੨੩॥ હે કબીર! જગત નટની રમત જ છે આ રમતમાં

Gujarati Page 481

ਇਹ ਸ੍ਰਪਨੀ ਤਾ ਕੀ ਕੀਤੀ ਹੋਈ ॥ આ માયા તે પરમાત્માની બનાવેલી છે જેને આખું જગત રચ્યું છે ਬਲੁ ਅਬਲੁ ਕਿਆ ਇਸ ਤੇ ਹੋਈ ॥੪॥ તેથી પ્રભુના હુકમ વગર આના પોતાના વશની વાત નથી કે કોઈ પર જોર નાખી શકે અથવા કોઈથી હારી જાય ॥૪॥ ਇਹ ਬਸਤੀ ਤਾ ਬਸਤ ਸਰੀਰਾ ॥ જ્યાં સુધી આ માયા

Gujarati Page 480

ਜਮ ਕਾ ਡੰਡੁ ਮੂੰਡ ਮਹਿ ਲਾਗੈ ਖਿਨ ਮਹਿ ਕਰੈ ਨਿਬੇਰਾ ॥੩॥ પરંતુ જે સમયે યમનો દંડ માથા પર આવી વાગે છે ત્યારે એક પલકમાં નિર્ણય કરી દે છે કે વાસ્તવમાં આ ધન કોઈનું પણ નથી ॥૩॥ ਹਰਿ ਜਨੁ ਊਤਮੁ ਭਗਤੁ ਸਦਾਵੈ ਆਗਿਆ ਮਨਿ ਸੁਖੁ ਪਾ જે મનુષ્ય પરમાત્માનો સેવક બનીને રહે છે તે પરમાત્માનો હુકમ

Gujarati Page 479

ਨਾਰਦ ਸਾਰਦ ਕਰਹਿ ਖਵਾਸੀ ॥ નારદ ભક્તની શારદા દેવી પણ તે શ્રી પ્રભુજીની સેવા કરી રહી છે જે મારા મનરૂપી તીર્થ પર વસી રહ્યો છે ਪਾਸਿ ਬੈਠੀ ਬੀਬੀ ਕਵਲਾ ਦਾਸੀ ॥੨॥ અને લક્ષ્મી તેની પાસે સેવિકા બનીને બેસેલી છે. હું હજાર નામ લઈ લઈને પ્રણામ કરું છું ॥૨॥ ਕੰਠੇ ਮਾਲਾ ਜਿਹਵਾ ਰਾਮੁ ॥ જીભ પર

Gujarati Page 478

ਤੇਲ ਜਲੇ ਬਾਤੀ ਠਹਰਾਨੀ ਸੂੰਨਾ ਮੰਦਰੁ ਹੋਈ ॥੧॥ તેલ સળગી જાય વાટ ઠરી જાય તો ઘર ખાલી થઈ જાય છે તેમજ શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે જીવન કાયમ છે ત્યાં સુધી દરેક વસ્તુ ‘પોતાની’ લાગે છે પરંતુ શ્વાસ સમાપ્ત થઈ જાય અને જીવનનો પ્રકાશ ઠરી જાય તો આ શરીર એકલું રહી જાય છે ॥૧॥ ਰੇ

Gujarati Page 477

ਤੰਤ ਮੰਤ੍ਰ ਸਭ ਅਉਖਧ ਜਾਨਹਿ ਅੰਤਿ ਤਊ ਮਰਨਾ ॥੨॥ જે લોકો જાદુ-ટોણા મંત્ર અને દવાઓ જાણે છે તેમનું પણ જન્મ-મરણનું ચક્ર સમાપ્ત થતું નથી ॥૨॥ ਰਾਜ ਭੋਗ ਅਰੁ ਛਤ੍ਰ ਸਿੰਘਾਸਨ ਬਹੁ ਸੁੰਦਰਿ ਰਮਨਾ ॥ કેટલાય એવા છે જે રાજ પાઠની મોજ લે છે સિંહાસન પર બેસે છે જેમના માથા પર છત્ર ઝૂલે છે મહેલોમાં સુંદર

Gujarati Page 476

ਆਸਾ ॥ આશા॥ ਗਜ ਸਾਢੇ ਤੈ ਤੈ ਧੋਤੀਆ ਤਿਹਰੇ ਪਾਇਨਿ ਤਗ ॥ જે મનુષ્ય સાડા ત્રણ-ત્રણ ગજ લાંબી ધોતીઓ પહેરે છે ત્રિવિધ તોંદવાળા જનોઈ પહેરે છે ਗਲੀ ਜਿਨ੍ਹ੍ਹਾ ਜਪਮਾਲੀਆ ਲੋਟੇ ਹਥਿ ਨਿਬਗ ॥ જેના ગળામાં માળાઓ છે અને હાથોમાં ચમચમાતા લોટા છે ਓਇ ਹਰਿ ਕੇ ਸੰਤ ਨ ਆਖੀਅਹਿ ਬਾਨਾਰਸਿ ਕੇ ਠਗ ॥੧॥ નિરા આ લક્ષણોને

Gujarati Page 461

ਨਿਧਿ ਸਿਧਿ ਚਰਣ ਗਹੇ ਤਾ ਕੇਹਾ ਕਾੜਾ ॥ હે ભાઈ! જયારે કોઈ મનુષ્યએ તે પરમાત્માના ચરણ પકડી લીધા જે બધા ખજાનોનો બધી શક્તિઓનો માલિક છે તેને ત્યારે કોઈ ચિંતા-ફિકર રહી જતી નથી. ਸਭੁ ਕਿਛੁ ਵਸਿ ਜਿਸੈ ਸੋ ਪ੍ਰਭੂ ਅਸਾੜਾ ॥ કારણ કે હે ભાઈ! અમારા માથા પર તે પરમાત્મા રખેવાળ છે જેના વશમાં દરેક વસ્તુ

Gujarati Page 460

ਮਾਲੁ ਜੋਬਨੁ ਛੋਡਿ ਵੈਸੀ ਰਹਿਓ ਪੈਨਣੁ ਖਾਇਆ ॥આ સમજતો નથી કે આ ધન-યુવાની બધું છોડીને ચાલ્યો જઈશ ત્યારે આ ખાવું-પહેરવું સમાપ્ત થઈ જશે. ਨਾਨਕ ਕਮਾਣਾ ਸੰਗਿ ਜੁਲਿਆ ਨਹ ਜਾਇ ਕਿਰਤੁ ਮਿਟਾਇਆ ॥੧॥હે નાનક! જ્યારે જીવ અહીંથી ચાલે છે તો કામાયેલ સારા ખરાબ કર્મ તેની સાથે ચાલ્યા જાય છે, કરેલા કર્મોના સંસ્કારના સિંચનને મિટાવી શકાતું નથી.

Gujarati Page 459

ਚਰਣ ਕਮਲ ਸੰਗਿ ਪ੍ਰੀਤਿ ਕਲਮਲ ਪਾਪ ਟਰੇ ॥ પરમાત્માના સોહામણા ચરણકમળોથી જે મનુષ્યની પ્રીતિ બની જાય છે તેના બધા પાપ વિકાર દૂર થઈ જાય છે. ਦੂਖ ਭੂਖ ਦਾਰਿਦ੍ਰ ਨਾਠੇ ਪ੍ਰਗਟੁ ਮਗੁ ਦਿਖਾਇਆ ॥ જે મનુષ્યને ગુરુએ જીવનનો સીધો માર્ગ દેખાડી દીધો છે તેના દુઃખ, તેની ભૂખ, તેની ગરીબી બધું દૂર થઈ ગયું. ਮਿਲਿ ਸਾਧਸੰਗੇ ਨਾਮ

error: Content is protected !!