Gujarati Page 441

ਧਾਵਤੁ ਥੰਮ੍ਹ੍ਹਿਆ ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਦਸਵਾ ਦੁਆਰੁ ਪਾਇਆ ॥ હે ભાઈ! જો ગુરુ મળી જાય તો ભટકતું મન ભટકવાથી રોકાઈ જાય છે આ જ આધ્યાત્મિક સ્થિતિ છે તે દસમો દરવાજો જે આને મળી જાય છે જે જ્ઞાનેન્દ્રિય અને કર્મ ઈન્દ્રિયોથી ઊંચો રહે છે. ਤਿਥੈ ਅੰਮ੍ਰਿਤ ਭੋਜਨੁ ਸਹਜ ਧੁਨਿ ਉਪਜੈ ਜਿਤੁ ਸਬਦਿ ਜਗਤੁ ਥੰਮ੍ਹ੍ਹਿ ਰਹਾਇਆ ॥ તે

Gujarati Page 440

ਪਿਰੁ ਸੰਗਿ ਕਾਮਣਿ ਜਾਣਿਆ ਗੁਰਿ ਮੇਲਿ ਮਿਲਾਈ ਰਾਮ ॥ હે બહેનપણી! જે જીવ-સ્ત્રીને ગુરુએ પ્રભુ ચરણોમાં જોડી દીધી તેને પ્રભુ-પતિને પોતાની આજુબાજુ વસતો ઓળખી લીધો તે અંતરાત્મામાં ગુરુના શબ્દની કૃપાથી પ્રભુની સાથે એક-મેક થઈ ગઈ. ਅੰਤਰਿ ਸਬਦਿ ਮਿਲੀ ਸਹਜੇ ਤਪਤਿ ਬੁਝਾਈ ਰਾਮ ॥ આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને તેને પોતાની અંદરથી વિકારોવાળી ગરમી ઠારી લીધી. ਸਬਦਿ ਤਪਤਿ

Gujarati Page 439

ਓਹੁ ਜੇਵ ਸਾਇਰ ਦੇਇ ਲਹਰੀ ਬਿਜੁਲ ਜਿਵੈ ਚਮਕਏ ॥ જેમ સમુદ્રથી લહેરો નીકળે છે તેમ જ વીજળીથી ચમક નીકળે છે. ਹਰਿ ਬਾਝੁ ਰਾਖਾ ਕੋਇ ਨਾਹੀ ਸੋਇ ਤੁਝਹਿ ਬਿਸਾਰਿਆ ॥ પરમાત્માના નામ વગર બીજું કોઈ હંમેશા સાથ નિભાવનાર રક્ષક નથી હે હરણની જેમ અટકચાળો કરનાર મન! તેને તું ભુલાવી બેઠું છે. ਸਚੁ ਕਹੈ ਨਾਨਕੁ ਚੇਤਿ ਰੇ

Gujarati Page 438

ਰਾਗੁ ਆਸਾ ਮਹਲਾ ੧ ਛੰਤ ਘਰੁ ੨ રાગ આશા મહેલ ૧ છંદ ઘર ૨ ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. ਤੂੰ ਸਭਨੀ ਥਾਈ ਜਿਥੈ ਹਉ ਜਾਈ ਸਾਚਾ ਸਿਰਜਣਹਾਰੁ ਜੀਉ ॥ હે પ્રભુ! હું જ્યાં પણ જાવ છું તું બધી જગ્યાએ હાજર છે તું હંમેશા-સ્થિર રહેનાર છે

Gujarati Page 437

ਕਰਿ ਮਜਨੋ ਸਪਤ ਸਰੇ ਮਨ ਨਿਰਮਲ ਮੇਰੇ ਰਾਮ ॥ હે બહેનપણી! તેમાં પાંચેય ઈન્દ્રિયોને મન અને બુદ્ધિ સહિત સ્નાન કરાવ તારું મન પવિત્ર થઈ જશે. ਨਿਰਮਲ ਜਲਿ ਨ੍ਹ੍ਹਾਏ ਜਾ ਪ੍ਰਭ ਭਾਏ ਪੰਚ ਮਿਲੇ ਵੀਚਾਰੇ ॥ જીવ ગુરુ શબ્દરૂપી પવિત્ર જળમાં ત્યારે જ સ્નાન કરી શકે છે જયારે પ્રભુને સારું લાગે છે ગુરુના શબ્દોની વિચારની કૃપાથી

Guajrati Page 436

ਧਨ ਪਿਰਹਿ ਮੇਲਾ ਹੋਇ ਸੁਆਮੀ ਆਪਿ ਪ੍ਰਭੁ ਕਿਰਪਾ ਕਰੇ ॥ પ્રભુ સ્વામી પોતે કૃપા કરે છે ત્યારે જ જીવ-સ્ત્રીનો પ્રભુ-પતિથી મેળાપ થાય છે. ਸੇਜਾ ਸੁਹਾਵੀ ਸੰਗਿ ਪਿਰ ਕੈ ਸਾਤ ਸਰ ਅੰਮ੍ਰਿਤ ਭਰੇ ॥ પતિ પ્રભુની સંગતિમાં તેની હૃદય-પથારી સુંદર બની જાય છે તેની પાંચેય જ્ઞાનેન્દ્રિય તેનું મન અને તેની બુદ્ધિ આ બધું નામ-અમૃતથી પુષ્કળ થઈ

Gujarati Page 435

ਪਹਿਲਾ ਫਾਹਾ ਪਇਆ ਪਾਧੇ ਪਿਛੋ ਦੇ ਗਲਿ ਚਾਟੜਿਆ ॥੫॥ ફક્ત માયાનો લેખ વાંચનાર પંડિતે પહેલા પોતાના ગળામાં માયાની ફાંસી નાખેલ છે પછી તે જ ફાંસી પોતાના શિષ્યોના ગળામાં નાખી દે છે ॥૫॥ ਸਸੈ ਸੰਜਮੁ ਗਇਓ ਮੂੜੇ ਏਕੁ ਦਾਨੁ ਤੁਧੁ ਕੁਥਾਇ ਲਇਆ ॥ પોતાને પંડિત સમજનાર હે મૂર્ખ! નીરી માયા માટે વાંચવા-વંચાવવાને કારણે લાલચ-વશ થઈને તું

Gujarati Page 434

ਜੀਅ ਜੰਤ ਸਭ ਸਾਰੀ ਕੀਤੇ ਪਾਸਾ ਢਾਲਣਿ ਆਪਿ ਲਗਾ ॥੨੬॥ બધા જીવ-જંતુ કુકરી બનેલ છે પ્રભુ પોતે પાસા ફેંકે છે કેટલીક કુકરી પહોંચી જાય છે કેટલીય તે ચારેય ખાનાના ચક્કરમાં જ પડી રહે છે ॥૨૬॥ ਭਭੈ ਭਾਲਹਿ ਸੇ ਫਲੁ ਪਾਵਹਿ ਗੁਰ ਪਰਸਾਦੀ ਜਿਨ੍ਹ੍ਹ ਕਉ ਭਉ ਪਇਆ ॥ ગુરુની કૃપાથી જે મનુષ્યોના મનમાં પરમાત્માનો ડર ટકી

Gujarati Page 432

ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸੋ ਭਲਾ ਪਿਆਰੇ ਤੇਰੀ ਅਮਰੁ ਰਜਾਇ ॥੭॥ હે વ્હાલા પ્રભુ! તારો હુકમ અમીટ છે જીવો માટે તે જ કામ સારું છે જે તને સારું લાગે છે. ॥૭॥ ਨਾਨਕ ਰੰਗਿ ਰਤੇ ਨਾਰਾਇਣੈ ਪਿਆਰੇ ਮਾਤੇ ਸਹਜਿ ਸੁਭਾਇ ॥੮॥੨॥੪॥ નાનક કહે છે, હે વ્હાલા! જે મનુષ્ય નારાયણના પ્રેમ રંગમાં રંગાય જાય છે તે આધ્યાત્મિક સ્થિરતામાં

Gujarati Page 431

ਆਸਾਵਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੩ આશાવરી મહેલ ૫ ઘર ૩ ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥ ਮੇਰੇ ਮਨ ਹਰਿ ਸਿਉ ਲਾਗੀ ਪ੍ਰੀਤਿ ॥ હે મન! જે મનુષ્યની પ્રીતિ પરમાત્માની સાથે બની જાય છે ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਹਰਿ ਜਪਤ ਨਿਰਮਲ ਸਾਚੀ ਰੀਤਿ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની સંગતિમાં પરમાત્માનું નામ જપતા તેનું રોજ આ જ કાર્ય બની જાય છે

error: Content is protected !!