GUJARATI PAGE 144

ਏਕ ਤੁਈ ਏਕ ਤੁਈ ॥੨॥
હંમેશા કાયમ રહેનાર હે પ્રભુ! એક તુ જ છે, એક તુ જ છે ।।૨।।

ਮਃ
મહેલ ૧।।

ਦਾਦੇ ਦਿਹੰਦ ਆਦਮੀ
ના ન્યાય કરનાર મનુષ્ય હંમેશા ટકી રહેનાર છે. 

ਸਪਤ ਜੇਰ ਜਿਮੀ
ના ધરતીની નીચે પાતાળમાં જ હંમેશા રહી શકે છે.

ਅਸਤਿ ਏਕ ਦਿਗਰਿ ਕੁਈ
હંમેશા સ્થિર રહેનાર અને બીજું કોણ છે?

ਏਕ ਤੁਈ ਏਕ ਤੁਈ ॥੩॥
હંમેશા કાયમ રહેનાર હે પ્રભુ! એક તુ જ છે, એક તુ જ છે ।।૩।।

ਮਃ
મહેલ ૧।।

ਸੂਰ ਸਸਿ ਮੰਡਲੋ
ના સુરજ, ના ચંદ્રમા, ના આ દેખાતું આકાશ,

ਸਪਤ ਦੀਪ ਨਹ ਜਲੋ
ના ધરતીના સપ્તદ્વીપ.ના પાણી,

ਅੰਨ ਪਉਣ ਥਿਰੁ ਕੁਈ
ના અન્ન, ના હવા – કોઈ પણ સ્થિર રહેનાર નથી.

ਏਕੁ ਤੁਈ ਏਕੁ ਤੁਈ ॥੪॥
હંમેશા કાયમ રહેનાર હે પ્રભુ! એક તુ જ છે, એક તુ જ છે ।।૪।।

ਮਃ
મહેલ ૧।।

ਰਿਜਕੁ ਦਸਤ ਕਸੇ
જીવોનો રીજક પરમાત્મા વગર કોઈ બીજાના હાથમાં નથી.

ਹਮਾ ਰਾ ਏਕੁ ਆਸ ਵਸੇ
બધા જીવોને બસ એક પ્રભુની આશા છે કારણ કે, 

ਅਸਤਿ ਏਕੁ ਦਿਗਰ ਕੁਈ
હંમેશા સ્થિર બીજું છે જ કોઈ નહિ.

ਏਕ ਤੁਈ ਏਕੁ ਤੁਈ ॥੫॥
હંમેશા રહેનાર, હે પ્રભુ! એક તુ જ છે, એક તુ જ છે ।।૫।।

ਮਃ
મહેલ ૧।।

ਪਰੰਦਏ ਗਿਰਾਹ ਜਰ
પક્ષીઓના પાલવે ધન નથી.

ਦਰਖਤ ਆਬ ਆਸ ਕਰ
તે પ્રભુના બનાવેલ રૂખો તેમજ પાણીનો આશરો જ લે છે.

ਦਿਹੰਦ ਸੁਈ
તેને રોજી દેનાર તે જ પ્રભુ છે.

ਏਕ ਤੁਈ ਏਕ ਤੁਈ ॥੬॥
હે પ્રભુ! આનો રીજક દાતા એક તુ જ છે, એક તુ જ છે ।।૬।।

ਮਃ
મહેલ ૧।।

ਨਾਨਕ ਲਿਲਾਰਿ ਲਿਖਿਆ ਸੋਇ
હે નાનક! જીવન માથા પર જે કંઈ કર્તાર દ્વારા લખવામાં આવ્યું છે, 

ਮੇਟਿ ਸਾਕੈ ਕੋਇ
તેને કોઈ મિટાવી શકતું નથી.

ਕਲਾ ਧਰੈ ਹਿਰੈ ਸੁਈ
જીવની અંદર તે જ ક્ષમતા નાખે છે અને તે જ છીનવી લે છે.

ਏਕੁ ਤੁਈ ਏਕੁ ਤੁਈ ॥੭॥
હે પ્રભુ! જીવોને ક્ષમતા દેનાર અને છીનવનાર એક તુ જ છે, એક તુ જ છે ।।૭।।

ਪਉੜੀ
પગથિયું ।।

ਸਚਾ ਤੇਰਾ ਹੁਕਮੁ ਗੁਰਮੁਖਿ ਜਾਣਿਆ
હે પ્રભુ! તારો હુકમ હંમેશા સ્થિર રહેનાર છે. ગુરુની સન્મુખ રહેવાથી તેની સમજ પડે છે

ਗੁਰਮਤੀ ਆਪੁ ਗਵਾਇ ਸਚੁ ਪਛਾਣਿਆ
જેને ગુરુની બુદ્ધિ લઈને સ્વયં ભાવ દૂર કરી લીધી છે, તેને તને હંમેશા કાયમ રહેનારને ઓળખી લીધો છે.

ਸਚੁ ਤੇਰਾ ਦਰਬਾਰੁ ਸਬਦੁ ਨੀਸਾਣਿਆ
હે પ્રભુ! તારો દરબાર હંમેશા સ્થિર છે.આના સુધી પહોંચવા માટે ગુરુના શબ્દ રાહદારી છે.

ਸਚਾ ਸਬਦੁ ਵੀਚਾਰਿ ਸਚਿ ਸਮਾਣਿਆ
જેને સાચા શબ્દને વિચાર્યા છે તે સાચમાં લીન થઇ જાય છે.

ਮਨਮੁਖ ਸਦਾ ਕੂੜਿਆਰ ਭਰਮਿ ਭੁਲਾਣਿਆ
પરંતુ મનની પાછળ ચાલવાવાળા અસત્ય જ ફેલાવે છે, ભટકણમાં ભટકતા રહે છે.

ਵਿਸਟਾ ਅੰਦਰਿ ਵਾਸੁ ਸਾਦੁ ਜਾਣਿਆ
તેનો નિવાસ ગંદકીમાં જ રહે છે. શબ્દનો આનંદ તે સમજી શક્યા નહિ, 

ਵਿਣੁ ਨਾਵੈ ਦੁਖੁ ਪਾਇ ਆਵਣ ਜਾਣਿਆ
પરમાત્માના નામ વગર દુઃખ મેળવીને જન્મ મરણના ચક્કરમાં પડી રહે છે.

ਨਾਨਕ ਪਾਰਖੁ ਆਪਿ ਜਿਨਿ ਖੋਟਾ ਖਰਾ ਪਛਾਣਿਆ ॥੧੩॥
હે નાનક! પરખનાર પ્રભુ પોતે જ છે. જેને સત્ય અસત્યને ઓળખ્યા છે ।।૧૩।।

ਸਲੋਕੁ ਮਃ
શ્લોક મહેલ ૧।।

ਸੀਹਾ ਬਾਜਾ ਚਰਗਾ ਕੁਹੀਆ ਏਨਾ ਖਵਾਲੇ ਘਾਹ
આ સિંહો, બાજો, ગરુડો, કાગડો વગેરે માંસાહારીઓને જો ઈચ્છે તો ઘાસ ખવડાવી દે છે

ਘਾਹੁ ਖਾਨਿ ਤਿਨਾ ਮਾਸੁ ਖਵਾਲੇ ਏਹਿ ਚਲਾਏ ਰਾਹ
જે ઘાસ ખાય છે તેને માસ ખવડાવી દે છે, તો પ્રભુ આમ રાહ ચલાવી દે છે.

ਨਦੀਆ ਵਿਚਿ ਟਿਬੇ ਦੇਖਾਲੇ ਥਲੀ ਕਰੇ ਅਸਗਾਹ
પ્રભુ વહેતી નદીઓમાં સુકવી દેખાડી દે છે, રેતીવાળી જગ્યામાં ઊંડુ પાણી બનાવી દે છે.

ਕੀੜਾ ਥਾਪਿ ਦੇਇ ਪਾਤਿਸਾਹੀ ਲਸਕਰ ਕਰੇ ਸੁਆਹ
કિડાને બાદશાહી આસન ઉપર સ્થાપિત કરી દે છે, બેસાડી દે છે અને બાદશાહોના લશ્કરોને રાખ કરી દે છે.

ਜੇਤੇ ਜੀਅ ਜੀਵਹਿ ਲੈ ਸਾਹਾ ਜੀਵਾਲੇ ਤਾ ਕਿ ਅਸਾਹ
જેટલા પણ જીવ જગતમાં, શ્વાસ લઈને જીવિત છે પરંતુ જો પ્રભુ જીવિત રાખવા માંગે તો ‘શ્વાસ’ની પણ શું નિંદા?

ਨਾਨਕ ਜਿਉ ਜਿਉ ਸਚੇ ਭਾਵੈ ਤਿਉ ਤਿਉ ਦੇਇ ਗਿਰਾਹ ॥੧॥
હે નાનક! જેમ જેમ પ્રભુની રજા છે તેમ તેમ જીવોને રોજી આપે છે ।।૧।।

ਮਃ
મહેલ ૧।।

ਇਕਿ ਮਾਸਹਾਰੀ ਇਕਿ ਤ੍ਰਿਣੁ ਖਾਹਿ
કેટલાય જીવ માંસ ખાનાર છે, કેટલાય ઘાસ ખાનારા છે.

ਇਕਨਾ ਛਤੀਹ ਅੰਮ੍ਰਿਤ ਪਾਹਿ
કેટલાય પ્રાણીઓને કેટલાય પ્રકારના સ્વાદિષ્ટ ભોજન મળે છે, 

ਇਕਿ ਮਿਟੀਆ ਮਹਿ ਮਿਟੀਆ ਖਾਹਿ
અને કેટલાય માટીમાં રહીને માટી ખાય છે.

ਇਕਿ ਪਉਣ ਸੁਮਾਰੀ ਪਉਣ ਸੁਮਾਰਿ
કેટલાય પ્રાણાયામનાં અભ્યાસી પ્રાણાયામમાં લાગેલા રહે છે. 

ਇਕਿ ਨਿਰੰਕਾਰੀ ਨਾਮ ਆਧਾਰਿ
કેટલાય નિરંકારના ઉપાસક તેના નામને આશરે જીવે છે.

ਜੀਵੈ ਦਾਤਾ ਮਰੈ ਕੋਇ
જે મનુષ્ય આ માને છે કે માથે દાતા રક્ષક છે તે પ્રભુને ભૂલાવીને આદ્યાત્મિક મૌત નથી મરતા.

ਨਾਨਕ ਮੁਠੇ ਜਾਹਿ ਨਾਹੀ ਮਨਿ ਸੋਇ ॥੨॥
હે નાનક! તે જીવ ઠગાય જાય છે જેના મનમાં તે પ્રભુ નથી ।।૨।।

ਪਉੜੀ
પગથિયું ।।

ਪੂਰੇ ਗੁਰ ਕੀ ਕਾਰ ਕਰਮਿ ਕਮਾਈਐ
પુરા સતગુરુના બતાવેલા કર્મ પણ પ્રભુની કૃપાથી જ કરી શકાય છે.

ਗੁਰਮਤੀ ਆਪੁ ਗਵਾਇ ਨਾਮੁ ਧਿਆਈਐ
ગુરુની બુદ્ધિથી સ્વયં ભાવ ગુમાવીને પ્રભુનું નામ સ્મરણ કરી શકાય છે.

ਦੂਜੀ ਕਾਰੈ ਲਗਿ ਜਨਮੁ ਗਵਾਈਐ
પ્રભુની બંદગી ભૂલાવીને બીજા કામોમાં વ્યસ્ત રહેવાથી માનવ જન્મ વ્યર્થ જાય છે,

ਵਿਣੁ ਨਾਵੈ ਸਭ ਵਿਸੁ ਪੈਝੈ ਖਾਈਐ
કારણ કે નામને ભૂલીને જે કાંઈ પણ પહેરે ખાય છે, તે આદ્યાત્મિક જીવન માટે ઝેર સમાન થઇ જાય છે.

ਸਚਾ ਸਬਦੁ ਸਾਲਾਹਿ ਸਚਿ ਸਮਾਈਐ
સતગુરુના સાચા શબ્દ ગાવાથી સાચા પ્રભુમાં જોડાય છે.

ਵਿਣੁ ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਨਾਹੀ ਸੁਖਿ ਨਿਵਾਸੁ ਫਿਰਿ ਫਿਰਿ ਆਈਐ
ગુરુની બતાવેલા કાર્ય કર્યા વગર સુખમાં મનનો ટકાવ થઇ શકતો નથી, વારંવાર જન્મ મરણમાં આવતા જતા રહે છે.

ਦੁਨੀਆ ਖੋਟੀ ਰਾਸਿ ਕੂੜੁ ਕਮਾਈਐ
દુનિયાનો પ્રેમ ખોટી પૂંજી છે, આ કમાણી ઝૂઠનો વ્યાપાર છે.

ਨਾਨਕ ਸਚੁ ਖਰਾ ਸਾਲਾਹਿ ਪਤਿ ਸਿਉ ਜਾਈਐ ॥੧੪॥
હે નાનક! ફક્ત હંમેશા સ્થિર પ્રભુની મહિમા કરીને અહીંથી આદરથી જાય છે ।।૧૪।।

ਸਲੋਕੁ ਮਃ
શ્લોક મહેલ૧।।

ਤੁਧੁ ਭਾਵੈ ਤਾ ਵਾਵਹਿ ਗਾਵਹਿ ਤੁਧੁ ਭਾਵੈ ਜਲਿ ਨਾਵਹਿ
જ્યારે તારી રજા હોય છે, વગાળે છે અને ગાય છે. તીર્થોના જળમાં સ્નાન કરે છે.

error: Content is protected !!