GUJARATI PAGE 149

ਸਚਾ ਸਬਦੁ ਬੀਚਾਰਿ ਕਾਲੁ ਵਿਧਉਸਿਆ
મહિમા કરવાવાળો મનુષ્ય સાચો ગુરુ શબ્દ વિચારીને આધ્યાત્મિક મૃત્યુનો ડર દૂર કરી લે છે

ਢਾਢੀ ਕਥੇ ਅਕਥੁ ਸਬਦਿ ਸਵਾਰਿਆ
ગુરુ શબ્દની કૃપાથી સુધરેલો ઢાઢી અકથ્ય પ્રભુના ગુણ ગાય છે

ਨਾਨਕ ਗੁਣ ਗਹਿ ਰਾਸਿ ਹਰਿ ਜੀਉ ਮਿਲੇ ਪਿਆਰਿਆ ॥੨੩॥
આવી રીતે હે નાનક! પ્રભુના ગુણોની પૂંજી એકઠી કરીને વ્હાલા પ્રભુ સાથે મળી જાય છે ।।૨૩।।

ਸਲੋਕੁ ਮਃ
શ્લોક મહેલ ૧।।

ਖਤਿਅਹੁ ਜੰਮੇ ਖਤੇ ਕਰਨਿ ਖਤਿਆ ਵਿਚਿ ਪਾਹਿ
પાપો ના કારણે જે જીવ પેદા થાય છે, અહીં પણ પાપ કરે છે અને આગળ પણ તેના કરેલા પાપોના સંસ્કારો કરીને પાપોમાં જ પ્રવૃત હોય છે.

ਧੋਤੇ ਮੂਲਿ ਉਤਰਹਿ ਜੇ ਸਉ ਧੋਵਣ ਪਾਹਿ
આ પાપ ધોવાથી જરાય ઉતરતા નથી ભલે સો વખત ધોવાનો પ્રયત્ન કરે.

ਨਾਨਕ ਬਖਸੇ ਬਖਸੀਅਹਿ ਨਾਹਿ ਪਾਹੀ ਪਾਹਿ ॥੧॥
હે નાનક! જો પ્રભુ કૃપા કરે તો આ પાપ અપાય છે. નકર તો ચંપલ જ પડે છે ।।૧।।

ਮਃ
મહેલ ૧।।

ਨਾਨਕ ਬੋਲਣੁ ਝਖਣਾ ਦੁਖ ਛਡਿ ਮੰਗੀਅਹਿ ਸੁਖ
હે નાનક! આ જે દુઃખ છોડીને સુખ માંગે છે, એવું બોલવું વ્યર્થ જ છે

ਸੁਖੁ ਦੁਖੁ ਦੁਇ ਦਰਿ ਕਪੜੇ ਪਹਿਰਹਿ ਜਾਇ ਮਨੁਖ
સુખ અને દુઃખ બન્ને પ્રભુના ઓટલેથી કપડાં મળેલા છે, જે મનુષ્ય જન્મ લઈને અહીં પહેરે છે

ਜਿਥੈ ਬੋਲਣਿ ਹਾਰੀਐ ਤਿਥੈ ਚੰਗੀ ਚੁਪ ॥੨॥
તેથી જેમની સામે વાંધો કહેવાથી અંતમાં હાર જ માનવી પડે છે ત્યાં ચૂપ રહેવું જ સારું છે ।।૨।।

ਪਉੜੀ
પગથિયું।।

ਚਾਰੇ ਕੁੰਡਾ ਦੇਖਿ ਅੰਦਰੁ ਭਾਲਿਆ
જે મનુષ્ય ચારેય તરફ જોઈને પોતાની અંદરને શોધે છે

ਸਚੈ ਪੁਰਖਿ ਅਲਖਿ ਸਿਰਜਿ ਨਿਹਾਲਿਆ
તેને દેખાય જાય છે કે સાચા અલખ પુરખે જગત પેદા કરીને પોતે જ તેની સંભાળ કરે છે

ਉਝੜਿ ਭੁਲੇ ਰਾਹ ਗੁਰਿ ਵੇਖਾਲਿਆ
ખોટા રસ્તે ભટકી રહેલા મનુષ્યને ગુરુએ સાચો રસ્તો દેખાડ્યો છે.

ਸਤਿਗੁਰ ਸਚੇ ਵਾਹੁ ਸਚੁ ਸਮਾਲਿਆ
માર્ગ ગુરુ દેખાડે છે સાચા સદગુરુ ને શાબાશ છે જેની કૃપાથી સાચા પ્રભુને યાદ કરે છે

ਪਾਇਆ ਰਤਨੁ ਘਰਾਹੁ ਦੀਵਾ ਬਾਲਿਆ
જે મનુષ્યની અંદર સદગુરુના જ્ઞાનનો દિપક પ્રગટાવી દીધો છે તેને પોતાની અંદર થી જ નામ રત્ન મળી ગયું છે

ਸਚੈ ਸਬਦਿ ਸਲਾਹਿ ਸੁਖੀਏ ਸਚ ਵਾਲਿਆ
ગુરુની શરણ આવીને સાચા શબ્દ દ્વારા પ્રભુની મહિમા કરીને મનુષ્ય સુખી થઈ જાય છે. માલિક વાળા થઈ જાય છે

ਨਿਡਰਿਆ ਡਰੁ ਲਗਿ ਗਰਬਿ ਸਿ ਗਾਲਿਆ
પરંતુ, જેમણે પ્રભુનો ડર રાખ્યો નથી તેમને બીજા ડર હેરાન કરે છે

ਨਾਵਹੁ ਭੁਲਾ ਜਗੁ ਫਿਰੈ ਬੇਤਾਲਿਆ ॥੨੪॥
તે અહંકાર માં ગળે છે. પ્રભુના નામથી ભૂલેલું જગત બેતાલુ થઈ ફરે છે ।।૨૪।।

ਸਲੋਕੁ ਮਃ
શ્લોક મહેલ ૩।।

ਭੈ ਵਿਚਿ ਜੰਮੈ ਭੈ ਮਰੈ ਭੀ ਭਉ ਮਨ ਮਹਿ ਹੋਇ
જગત સંયમમાં જન્મે છે. સંયમમાં મરે છે હંમેશા જ સંયમ તેનામાં ટકી રહે છે

ਨਾਨਕ ਭੈ ਵਿਚਿ ਜੇ ਮਰੈ ਸਹਿਲਾ ਆਇਆ ਸੋਇ ॥੧॥
પરંતુ હે નાનક! જે મનુષ્ય પરમાત્માના ડરમાં સ્વયં ભાવ મારે છે તેનો જન્મ અભિનંદન છે. જગતની મમતા મનુષ્યની અંદર સંયમ પેદા કરે છે. જ્યારે આ લગાવ અને મમતા સમાપ્ત થઈ જાય ટી કોઈ વસ્તુનું છીનવી લેવાનો ડર સંયમ રહેતો નથી ।।૧।।

ਮਃ
મહેલ ૩।।

ਭੈ ਵਿਣੁ ਜੀਵੈ ਬਹੁਤੁ ਬਹੁਤੁ ਖੁਸੀਆ ਖੁਸੀ ਕਮਾਇ
પરમાત્માનો ડર હૃદયમાં વસાવ્યા વગર મનુષ્ય લાંબી ઉંમર પણ જીવે છે અને ઘણી મોજ પણ કરે છે

ਨਾਨਕ ਭੈ ਵਿਣੁ ਜੇ ਮਰੈ ਮੁਹਿ ਕਾਲੈ ਉਠਿ ਜਾਇ ॥੨॥
તો પણ હે નાનક! જો પ્રભુનો ડર હૃદયમાં વસાવ્યા વગર જ મરે છે મોં પર બદનામી કમાઈને જ જાય છે ।।૨।।

ਪਉੜੀ
પગથિયું।।

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਸਰਧਾ ਪੂਰੀਐ
જે મનુષ્ય પર સદગુરુ કૃપા કરે તેની અંદર પરમાત્મા પર પાકો વિશ્વાસ બંધાય જાય છે

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਕਬਹੂੰ ਝੂਰੀਐ
જે મનુષ્ય પર સદગુરુ કૃપા કરે તે દુઃખ કષ્ટ આવવાથી ક્યારેય ફરિયાદ કરતો નથી

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਤਾ ਦੁਖੁ ਜਾਣੀਐ
જે મનુષ્ય પર સદગુરુ કૃપા કરે છે તે ક્યારેય કોઈ દુઃખ ને દુઃખ સમજતો નથી

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਤਾ ਹਰਿ ਰੰਗੁ ਮਾਣੀਐ
જે મનુષ્ય પર સદગુરુ કૃપા કરે છે તે હંમેશા પ્રભુના મિલનનો આનંદ લે છે

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਤਾ ਜਮ ਕਾ ਡਰੁ ਕੇਹਾ
જે મનુષ્ય પર સદગુરુ કૃપા કરે છે તેના દુઃખ કષ્ટ તો ક્યાંય રહ્યા તેને યમરાજ નો ડર પણ રહેતો નથી  

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਤਾ ਸਦ ਹੀ ਸੁਖੁ ਦੇਹਾ
જે મનુષ્ય પર સદગુરુ કૃપા કરે છે તે આવી રીતે તેના શરીરને હંમેશા સુખ રહે છે

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਤਾ ਨਵ ਨਿਧਿ ਪਾਈਐ
જેના પર ગુરુ દયાવાન થઈ જાય તેને જાણે જગતમાં નવ ખજાના મળી ગયા

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਸਚਿ ਸਮਾਈਐ ॥੨੫॥
જેના પર સદગુરુ કૃપા કરે છે તે તો ખજાના ના માલિક સાચા પ્રભુમાં જોડાય રહે છે ।।૨૫।।

ਸਲੋਕੁ ਮਃ
શ્લોક મહેલ ૧।।

ਸਿਰੁ ਖੋਹਾਇ ਪੀਅਹਿ ਮਲਵਾਣੀ ਜੂਠਾ ਮੰਗਿ ਮੰਗਿ ਖਾਹੀ
આ સરવડે જીવ હિંસાના વહેમમાં માથાના વાળ ઉખાડીને કે ક્યાયક જૂ ના પડી જાય ગંદુ પાણી પી પીને અને અસત્ય રોટલી માંગી માંગીને ખાય છે

ਫੋਲਿ ਫਦੀਹਤਿ ਮੁਹਿ ਲੈਨਿ ਭੜਾਸਾ ਪਾਣੀ ਦੇਖਿ ਸਗਾਹੀ
પોતાના ખોરાકને ફોલીને મોં માં ગંદી હવા લે છે અને પાણીને જોઈને તેનાથી અચકાય છે

ਭੇਡਾ ਵਾਗੀ ਸਿਰੁ ਖੋਹਾਇਨਿ ਭਰੀਅਨਿ ਹਥ ਸੁਆਹੀ
ઘેટાં ની જેમ માથાના વાળ ઉતારી, વાળ ઉતારવા વાળાના હાથ રાખથી ભરાય જાય છે

ਮਾਊ ਪੀਊ ਕਿਰਤੁ ਗਵਾਇਨਿ ਟਬਰ ਰੋਵਨਿ ਧਾਹੀ
માતા-પિતાના કરેલા કામ છોડી બેસે છે તેથી તેનો પરિવાર ધાહ મારી ને રોવે છે

ਓਨਾ ਪਿੰਡੁ ਪਤਲਿ ਕਿਰਿਆ ਦੀਵਾ ਮੁਏ ਕਿਥਾਊ ਪਾਹੀ
મરી ગયેલા ખબર નથી ક્યાં જઈને પડે છે

ਅਠਸਠਿ ਤੀਰਥ ਦੇਨਿ ਢੋਈ ਬ੍ਰਹਮਣ ਅੰਨੁ ਖਾਹੀ
હિન્દુઓના અડસઠ તીર્થ તેમને કોઈ આશરો આપતા નથી, બ્રાહ્મણ તેનું અન્ન ખાતા નથી

ਸਦਾ ਕੁਚੀਲ ਰਹਹਿ ਦਿਨੁ ਰਾਤੀ ਮਥੈ ਟਿਕੇ ਨਾਹੀ
હંમેશા દિવસ રાત ઘણાં ગંદા રહે છે, માથા પર તિલક લગાવતા નથી

ਝੁੰਡੀ ਪਾਇ ਬਹਨਿ ਨਿਤਿ ਮਰਣੈ ਦੜਿ ਦੀਬਾਣਿ ਜਾਹੀ
હંમેશા ગરદન પાડીને બેઠા રહે છે જેમ કોઈના મરવાનો શોક કરે છે, કોઈ સત્સંગ વગેરેમાં પણ જતા નથી

ਲਕੀ ਕਾਸੇ ਹਥੀ ਫੁੰਮਣ ਅਗੋ ਪਿਛੀ ਜਾਹੀ
લોકોની સાથે ગ્લાસ બંધાયેલા છે, હાથોમાં ચઉરિયા પકડેલી છે અને જીવ હિંસાના ડર થી એક લાઈનમાં ચાલે છે

ਨਾ ਓਇ ਜੋਗੀ ਨਾ ਓਇ ਜੰਗਮ ਨਾ ਓਇ ਕਾਜੀ ਮੁੰਲਾ
તેમની જોગીઓ વાળી વાસ્તવિકતા, ના જંગમોવાળી, ના કાઝી મૌલવીઓવાળી

error: Content is protected !!