GUJARATI PAGE 291

ਆਪਨ ਖੇਲੁ ਆਪਿ ਵਰਤੀਜਾ ॥ જગતરૂપી પોતાનો ખેલ પ્રભુએ સ્વયં બનાવ્યો છે ਨਾਨਕ ਕਰਨੈਹਾਰੁ ਨ ਦੂਜਾ ॥੧॥ હે નાનક! તેના વિના આ ખેલ ને બનાવવા વાળો બીજો કોઈ જ નથી ।।૧।। ਜਬ ਹੋਵਤ ਪ੍ਰਭ ਕੇਵਲ ਧਨੀ ॥ જયારે પ્રભુ સ્વયં માલિક માત્ર હતા ਤਬ ਬੰਧ ਮੁਕਤਿ ਕਹੁ ਕਿਸ ਕਉ ਗਨੀ ॥ ત્યારે કહો, કોને બંધનમાં

GUJARATI PAGE 288

ਰਚਿ ਰਚਨਾ ਅਪਨੀ ਕਲ ਧਾਰੀ ॥ સૃષ્ટિ રચી અને પ્રભુએ પોતાની સત્તા આ સૃષ્ટિમાં સ્થિર રાખી છે ਅਨਿਕ ਬਾਰ ਨਾਨਕ ਬਲਿਹਾਰੀ ॥੮॥੧੮॥ હે નાનક! હું કેટલીય વાર આવા પ્રભુને કુરબાન જાઉં છું. ।।૮।।૧૮।। ਸਲੋਕੁ ॥ શ્લોક ।। ਸਾਥਿ ਨ ਚਾਲੈ ਬਿਨੁ ਭਜਨ ਬਿਖਿਆ ਸਗਲੀ ਛਾਰੁ ॥ પ્રભુ ના ભજન વિના બીજી કોઈ વસ્તુ મનુષ્યની સાથે

GUJARATI PAGE 287

ਅਪਨੀ ਕ੍ਰਿਪਾ ਜਿਸੁ ਆਪਿ ਕਰੇਇ ॥ જેની ઉપર પ્રભુની મહેરબાની થાય છે ਨਾਨਕ ਸੋ ਸੇਵਕੁ ਗੁਰ ਕੀ ਮਤਿ ਲੇਇ ॥੨॥ હે નાનક! તે સેવક સદગુરુ ની શિક્ષા લઈ શકે છે ।।૨।। ਬੀਸ ਬਿਸਵੇ ਗੁਰ ਕਾ ਮਨੁ ਮਾਨੈ ॥ જે સેવક પોતાના સદગુરુને પોતાની શ્રદ્ધાનો પૂર્ણ રૂપે વિશ્વાસઅપાવે છે ਸੋ ਸੇਵਕੁ ਪਰਮੇਸੁਰ ਕੀ ਗਤਿ ਜਾਨੈ ॥

GUJARATI PAGE 286

ਤਾ ਕਉ ਰਾਖਤ ਦੇ ਕਰਿ ਹਾਥ ॥ તેને તે પોતાના આશીર્વાદ આપે છે ਮਾਨਸ ਜਤਨ ਕਰਤ ਬਹੁ ਭਾਤਿ ॥ મનુષ્ય કેટલાય પ્રકારના પ્રયત્નો કરે છે ਤਿਸ ਕੇ ਕਰਤਬ ਬਿਰਥੇ ਜਾਤਿ ॥ પણ જો પ્રભુ સહાયતા ન કરે તો તેનું કામ કામ વ્યર્થ જાય છે ਮਾਰੈ ਨ ਰਾਖੈ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥ ਸਰਬ ਜੀਆ ਕਾ ਰਾਖਾ

GUJARATI PAGE 285

ਜਿਸ ਕੀ ਸ੍ਰਿਸਟਿ ਸੁ ਕਰਣੈਹਾਰੁ ॥ જે પ્રભુએ આ જગત બનાવ્યું છે તે પોતે તેને બનાવવા વાળો છે ਅਵਰ ਨ ਬੂਝਿ ਕਰਤ ਬੀਚਾਰੁ ॥ કોઈ બીજુ આ જગત નો ખ્યાલ રાખવા વાળો પણ નથી. ਕਰਤੇ ਕੀ ਮਿਤਿ ਨ ਜਾਨੈ ਕੀਆ ॥ કર્તારની પ્રતિભાનો અંદાજો તેણે પેદા કરેલો માણસ નથી લગાડી શકતો ਨਾਨਕ ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ

GUJARATI PAGE 284

ਨਾਨਕ ਕੈ ਮਨਿ ਇਹੁ ਅਨਰਾਉ ॥੧॥ નાનકના મનમાં આ તમન્ના છે ।।૧।। ਮਨਸਾ ਪੂਰਨ ਸਰਨਾ ਜੋਗ ॥ પ્રભુ જીવોના મન ની ઈચ્છાઓ પૂરી કરવા માટે ਜੋ ਕਰਿ ਪਾਇਆ ਸੋਈ ਹੋਗੁ ॥ અને તેની શરણ ગયેલા ની સહાયતા કરવા માટે સમર્થ છે ਹਰਨ ਭਰਨ ਜਾ ਕਾ ਨੇਤ੍ਰ ਫੋਰੁ ॥ ਤਿਸ ਕਾ ਮੰਤ੍ਰੁ ਨ ਜਾਨੈ ਹੋਰੁ ॥

GUJARATI PAGE 283

ਪੁਰਬ ਲਿਖੇ ਕਾ ਲਿਖਿਆ ਪਾਈਐ ॥ તે વાવેલા પહેલાંના બીજ ના ફળ ખાવા જ પડે છે ਦੂਖ ਸੂਖ ਪ੍ਰਭ ਦੇਵਨਹਾਰੁ ॥ દુઃખ સુખ દેવાવાળો પ્રભુ પોતે જ છે ਅਵਰ ਤਿਆਗਿ ਤੂ ਤਿਸਹਿ ਚਿਤਾਰੁ ॥ એટલે બીજાનો આશરો છોડીને તું તેને જ યાદ કર ਜੋ ਕਛੁ ਕਰੈ ਸੋਈ ਸੁਖੁ ਮਾਨੁ ॥ જે કાંઈ પણ પ્રભુ કરે

GUJARATI PAGE 282

ਆਪੇ ਆਪਿ ਸਗਲ ਮਹਿ ਆਪਿ ॥ બધા જ જીવોમાં કેવળ તે ખુદ છે ਅਨਿਕ ਜੁਗਤਿ ਰਚਿ ਥਾਪਿ ਉਥਾਪਿ ॥ અનેક રીતે જગતને બનાવી, બનાવીને નાશ પણ કરી દીધો છે ਅਬਿਨਾਸੀ ਨਾਹੀ ਕਿਛੁ ਖੰਡ ॥ પ્રભુ પોતે અવિનાશી છે તેનો ક્યારેય નાશ નથી થતો ਧਾਰਣ ਧਾਰਿ ਰਹਿਓ ਬ੍ਰਹਮੰਡ ॥ આખા બ્રહ્માંડની રચના પણ તેણે સ્વયંને જ

GUJARATI PAGE 281

ਜਿਸ ਨੋ ਕ੍ਰਿਪਾ ਕਰੈ ਤਿਸੁ ਆਪਨ ਨਾਮੁ ਦੇਇ ॥ જે જે જીવ ઉપર મહેર કરે છે તે તે જીવને પોતાનું નામ બક્ષે છે ਬਡਭਾਗੀ ਨਾਨਕ ਜਨ ਸੇਇ ॥੮॥੧੩॥ હે નાનક! તે મનુષ્ય ખૂબ જ ભાગ્યશાળી થઈ જાય છે ।।૮।।૧૩।। ਸਲੋਕੁ ॥ શ્લોક ।। ਤਜਹੁ ਸਿਆਨਪ ਸੁਰਿ ਜਨਹੁ ਸਿਮਰਹੁ ਹਰਿ ਹਰਿ ਰਾਇ ॥ હે ભલા માણસો!

GUJARATI PAGE 280

ਨਾਨਕ ਸੰਤ ਭਾਵੈ ਤਾ ਓਇ ਭੀ ਗਤਿ ਪਾਹਿ ॥੨॥ હે નાનક! જો સંત ને ગમે તો તે નિંદક ને પણ ખુબ જ સારી અવસ્થામાં પહોંચાડી દે છે ।।૨।। ਸੰਤ ਕਾ ਨਿੰਦਕੁ ਮਹਾ ਅਤਤਾਈ ॥ સંતની નિંદા કરવા વાળો સદાય અતિ માં રહે છે ਸੰਤ ਕਾ ਨਿੰਦਕੁ ਖਿਨੁ ਟਿਕਨੁ ਨ ਪਾਈ ॥ સંતની નિંદા કરવાવાળો એક

error: Content is protected !!