GUJARATI PAGE 466
ਜੋਗੀ ਸੁੰਨਿ ਧਿਆਵਨ੍ਹ੍ਹਿ ਜੇਤੇ ਅਲਖ ਨਾਮੁ ਕਰਤਾਰੁ ॥ સાંભળવામાં આવ્યું છે કેયોગીઓ ભગવાન નું ચિંતન કરે છે અને નિર્માતાને અગમ્ય કહે છે. ਸੂਖਮ ਮੂਰਤਿ ਨਾਮੁ ਨਿਰੰਜਨ ਕਾਇਆ ਕਾ ਆਕਾਰੁ ॥ યોગીઓના મતે, ભગવાન અમૂર્ત છે, માયાથી પ્રભાવિત નથી અને આખું બ્રહ્માંડ તેમના શરીરના રૂપ જેવું છે. ਸਤੀਆ ਮਨਿ ਸੰਤੋਖੁ ਉਪਜੈ ਦੇਣੈ ਕੈ ਵੀਚਾਰਿ ॥ જે