GUJARATI PAGE 943
ਪਵਨ ਅਰੰਭੁ ਸਤਿਗੁਰ ਮਤਿ ਵੇਲਾ ॥ગુરુ નાનક દેવ ઉત્તર દે છે કે સૃષ્ટિનો આરંભ પવનરૂપી શ્વાસ છે. આ મનુષ્ય-જીવન સદ્દગુરૂનો ઉપદેશ લેવાની શુભ તક છે. ਸਬਦੁ ਗੁਰੂ ਸੁਰਤਿ ਧੁਨਿ ਚੇਲਾ ॥શબ્દ મારો ગુરુ છે અને શબ્દના અવાજને સાંભળનારી મારો સુર તેનો ચેલો છે. ਅਕਥ ਕਥਾ ਲੇ ਰਹਉ ਨਿਰਾਲਾ ॥અકથ્ય પ્રભુની કથા લઈને હું દુનિયાથી નિર્લિપ્ત