GUJARATI PAGE 800
ਕਾਇਆ ਨਗਰ ਮਹਿ ਰਾਮ ਰਸੁ ਊਤਮੁ ਕਿਉ ਪਾਈਐ ਉਪਦੇਸੁ ਜਨ ਕਰਹੁ ॥હે સંતજનો! આ શરીરરૂપી નગરમાં સર્વોત્તમ રામ રસ છે. મને ઉપદેશ કરે કે હું આને કેવી રીતે પ્રાપ્ત કરું? ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸਫਲ ਹਰਿ ਦਰਸਨੁ ਮਿਲਿ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਰਸੁ ਪੀਅਹੁ ॥੨॥ગુરુને મળીને હરિ-રસરૂપી અમૃત પાન કર તથા ગુરુની સેવા કરીને પરમાત્માનાં દર્શન કરી લે ॥૨॥