Gujarati Page 699

ਹਰਿ ਹਰਿ ਕ੍ਰਿਪਾ ਧਾਰਿ ਗੁਰ ਮੇਲਹੁ ਗੁਰਿ ਮਿਲਿਐ ਹਰਿ ਓੁਮਾਹਾ ਰਾਮ ॥੩॥હે હરિ! કૃપા કરીને મને ગુરુથી મળાવી દે, કારણ કે ગુરુથી મળીને જ તારા પ્રત્યે ઉમંગ ઉત્પન્ન થાય છે ॥૩॥  ਕਰਿ ਕੀਰਤਿ ਜਸੁ ਅਗਮ ਅਥਾਹਾ ॥તે અગમ્ય તેમજ અનંત પ્રભુનું કીર્તિ-ગાન કર, ਖਿਨੁ ਖਿਨੁ ਰਾਮ ਨਾਮੁ ਗਾਵਾਹਾ ॥ક્ષણ-ક્ષણ રામ-નામનું સ્તુતિગાન કર.  ਮੋ ਕਉ ਧਾਰਿ

Gujarati Page 698

ਜਿਨ ਕਉ ਕ੍ਰਿਪਾ ਕਰੀ ਜਗਜੀਵਨਿ ਹਰਿ ਉਰਿ ਧਾਰਿਓ ਮਨ ਮਾਝਾ ॥જગતના જીવન પરમાત્માએ જેના પર પોતાની કૃપા કરી છે, તેને પોતાના મન તેમજ હૃદયમાં તેને વસાવી લીધો છે.  ਧਰਮ ਰਾਇ ਦਰਿ ਕਾਗਦ ਫਾਰੇ ਜਨ ਨਾਨਕ ਲੇਖਾ ਸਮਝਾ ॥੪॥੫॥યમરાજે પોતાના દરબારમાં તેના કર્મોના કાગળ ફાડી દીધા છે. હે નાનક! તે પરમાત્માના ભક્તોનો લેખ સમાપ્ત થઈ ગયો

Gujarati Page 697

ਜੈਤਸਰੀ ਮਃ ੪ ॥જૈતસરી મહેલ ૪॥  ਹਮ ਬਾਰਿਕ ਕਛੂਅ ਨ ਜਾਨਹ ਗਤਿ ਮਿਤਿ ਤੇਰੇ ਮੂਰਖ ਮੁਗਧ ਇਆਨਾ ॥હે પ્રભુ! અમે તારા મૂર્ખ, નાસમજ તેમજ નાદાન બાળક છીએ અને તારી ગતિ તેમજ મહિમા કંઈ પણ જાણતો નથી.  ਹਰਿ ਕਿਰਪਾ ਧਾਰਿ ਦੀਜੈ ਮਤਿ ਊਤਮ ਕਰਿ ਲੀਜੈ ਮੁਗਧੁ ਸਿਆਨਾ ॥੧॥હે પ્રભુ! કૃપા કરીને ઉત્તમ બુદ્ધિ આપ અને મને

Gujarati Page 696

ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੪ ਘਰੁ ੧ ਚਉਪਦੇજૈતસરી મહેલ ૪ ઘર ૧ ચારપદ  ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ਮੇਰੈ ਹੀਅਰੈ ਰਤਨੁ ਨਾਮੁ ਹਰਿ ਬਸਿਆ ਗੁਰਿ ਹਾਥੁ ਧਰਿਓ ਮੇਰੈ ਮਾਥਾ ॥જયારે ગુરુએ મારા માથા પર પોતાનો આશીર્વાદનો હાથ રાખ્યો તો મારા હ્રદયમાં હરિ-નામરૂપી રત્ન વસી ગયો.  ਜਨਮ ਜਨਮ ਕੇ

Gujarati Page 695

ਧਨਾਸਰੀ ਬਾਣੀ ਭਗਤਾਂ ਕੀ ਤ੍ਰਿਲੋਚਨધનાસરી વાણી ભગત ની ત્રિલોચન  ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ਨਾਰਾਇਣ ਨਿੰਦਸਿ ਕਾਇ ਭੂਲੀ ਗਵਾਰੀ ॥હે ભૂલેલી મૂર્ખ સ્ત્રી! તું નારાયણની શા માટે નિંદા કરી રહી છે?  ਦੁਕ੍ਰਿਤੁ ਸੁਕ੍ਰਿਤੁ ਥਾਰੋ ਕਰਮੁ ਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥પૂર્વ જન્મમાં કરેલા શુભાશુભ કર્મ જ તારૂં ભાગ્ય

Gujarati Page 694

ਪਿੰਧੀ ਉਭਕਲੇ ਸੰਸਾਰਾ ॥જગતના જીવ કુવાઓની જેમ સંસાર સમુદ્રમાં ડુબકીઓ લગાવતા રહે છે અર્થાત જન્મ-મરણના ચક્રમાં ભટકતા રહે છે.  ਭ੍ਰਮਿ ਭ੍ਰਮਿ ਆਏ ਤੁਮ ਚੇ ਦੁਆਰਾ ॥હે પ્રભુ! બીજી યોનિઓમાં ભટકી-ભટકીને હવે હું તારા દરવાજા પર તારી શરણમાં આવ્યો છું.  ਤੂ ਕੁਨੁ ਰੇ ॥હે પ્રાણી! પ્રભુ પૂછે છે કે તું કોણ છે?  ਮੈ ਜੀ ॥ ਨਾਮਾ

Gujarati Page 693

ਮੇਰੀ ਮੇਰੀ ਕੈਰਉ ਕਰਤੇ ਦੁਰਜੋਧਨ ਸੇ ਭਾਈ ॥જેનો ભાઈ દુર્યોધન જેવો પરાક્રમ શૂરવીર હતો, તે કૌરવ પણ અહંકારમાં આવીને ‘મારી-મારી’ કરતા હતા.  ਬਾਰਹ ਜੋਜਨ ਛਤ੍ਰੁ ਚਲੈ ਥਾ ਦੇਹੀ ਗਿਰਝਨ ਖਾਈ ॥੨॥જે દુર્યોધનનું સામ્રાજ્ય બાર યોજન સુધી ફેલાયેલું હતું, તેના મૃતક શરીરને પણ ગીધોએ પોતાનું ભક્ષણ બનાવ્યું ॥૨॥  ਸਰਬ ਸੋੁਇਨ ਕੀ ਲੰਕਾ ਹੋਤੀ ਰਾਵਨ ਸੇ ਅਧਿਕਾਈ

Gujarati Page 692

ਦਿਨ ਤੇ ਪਹਰ ਪਹਰ ਤੇ ਘਰੀਆਂ ਆਵ ਘਟੈ ਤਨੁ ਛੀਜੈ ॥દિવસોથી પ્રહર તેમજ પ્રહારોથી ક્ષણ થઈને મનુષ્યની ઉમર ઓછી થતી જાય છે અને તેનું શરીર નબળું થતું રહે છે.  ਕਾਲੁ ਅਹੇਰੀ ਫਿਰੈ ਬਧਿਕ ਜਿਉ ਕਹਹੁ ਕਵਨ ਬਿਧਿ ਕੀਜੈ ॥੧॥કાળરૂપી શિકારી તેની આજુબાજુ ખૂનીની જેમ ફરતો રહે છે. કહે, મૃત્યુથી બચવા માટે તે કઈ એવી વિધીનો

Gujarati Page 691

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ਛੰਤધનાસરી મહેલ ૫ છંદ ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે  ਸਤਿਗੁਰ ਦੀਨ ਦਇਆਲ ਜਿਸੁ ਸੰਗਿ ਹਰਿ ਗਾਵੀਐ ਜੀਉ ॥જેની સંગતિમાં મળીને પરમાત્માનું ગુણગાન કરાય છે, તે સદ્દગુરુ દીનદયાળુ છે. ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਸਾਧਸੰਗਿ ਰਾਵੀਐ ਜੀਉ ॥પ્રભુનું નામ અમૃત છે, જે સાધુ-સંગતિમાં મળીને જ

Gujarati Page 690

ਧਨਾਸਰੀ ਛੰਤ ਮਹਲਾ ੪ ਘਰੁ ੧ધનાસરી છંદ મહેલ ૪ ઘર ૧  ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥  ਹਰਿ ਜੀਉ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਤਾ ਨਾਮੁ ਧਿਆਈਐ ਜੀਉ ॥જો પરમેશ્વર પોતાની કૃપા કરે તો જ તેના નામનું ધ્યાન કરાય છે.  ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਸੁਭਾਇ ਸਹਜਿ ਗੁਣ ਗਾਈਐ ਜੀਉ ॥સદ્દગુરુ મળી જાય

error: Content is protected !!