Gujarati Page 619
ਪਾਰਬ੍ਰਹਮੁ ਜਪਿ ਸਦਾ ਨਿਹਾਲ ॥ ਰਹਾਉ ॥પોતાના પરબ્રહ્મ-પ્રભુનું જાપ કરવાથી હું હંમેશા પ્રસન્ન રહું છું ॥વિરામ॥ ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਥਾਨ ਥਨੰਤਰਿ ਜਤ ਕਤ ਪੇਖਉ ਸੋਈ ॥અંદર-બહાર, દેશ-દેશાંતર જગતમાં જ્યાં ક્યાંય પણ જોવ છું, ત્યાં જ પરમાત્મા હાજર છે. ਨਾਨਕ ਗੁਰੁ ਪਾਇਓ ਵਡਭਾਗੀ ਤਿਸੁ ਜੇਵਡੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥੨॥੧੧॥੩੯॥હે નાનક! ખુબ નસીબથી મને એવો ગુરુ પ્રાપ્ત થયો