GUJARATI PAGE 1043

ਮੋਹ ਪਸਾਰ ਨਹੀ ਸੰਗਿ ਬੇਲੀ ਬਿਨੁ ਹਰਿ ਗੁਰ ਕਿਨਿ ਸੁਖੁ ਪਾਇਆ ॥੪॥આખા જગતમાં મોહ જ ફેલાયેલ છે અને કોઈ કોઈનો મિત્ર તેમજ શુભચિંતક નથી, પછી ગુરુ પરમાત્મા વગર કોને સુખ પ્રાપ્ત કર્યું છે ॥૪॥ ਜਿਸ ਕਉ ਨਦਰਿ ਕਰੇ ਗੁਰੁ ਪੂਰਾ ॥પૂર્ણ ગુરુ જેના પર કૃપા-દ્રષ્ટિ કરે છે,  ਸਬਦਿ ਮਿਲਾਏ ਗੁਰਮਤਿ ਸੂਰਾ ॥તે શૂરવીર ગુરુમત દ્વારા

GUJARATI PAGE 1042

ਅਤਿ ਰਸੁ ਮੀਠਾ ਨਾਮੁ ਪਿਆਰਾ ॥પ્રેમાળ નામ ખુબ જ મીઠો રસ છે.  ਨਾਨਕ ਕਉ ਜੁਗਿ ਜੁਗਿ ਹਰਿ ਜਸੁ ਦੀਜੈ ਹਰਿ ਜਪੀਐ ਅੰਤੁ ਨ ਪਾਇਆ ॥੫॥હે હરિ! નાનકને યુગ-યુગ પોતાનો યશ આપતો રહે, તારું જાપ કરીને અંત મેળવી શક્યો નહિ ॥૫॥ ਅੰਤਰਿ ਨਾਮੁ ਪਰਾਪਤਿ ਹੀਰਾ ॥હરિ-નામરૂપી હીરો મનમાં જ પ્રાપ્ત થાય છે અને  ਹਰਿ ਜਪਤੇ ਮਨੁ

GUJARATI PAGE 1041

ਸਚ ਬਿਨੁ ਭਵਜਲੁ ਜਾਇ ਨ ਤਰਿਆ ॥સત્ય વગર જગત-સમુદ્રથી પાર થઈ શકાતું નથી,  ਏਹੁ ਸਮੁੰਦੁ ਅਥਾਹੁ ਮਹਾ ਬਿਖੁ ਭਰਿਆ ॥આ ઊંડો સમુદ્ર છે, જે મહા ઝેરથી ભરેલ છે.  ਰਹੈ ਅਤੀਤੁ ਗੁਰਮਤਿ ਲੇ ਊਪਰਿ ਹਰਿ ਨਿਰਭਉ ਕੈ ਘਰਿ ਪਾਇਆ ॥੬॥જે ગુરુની શિક્ષા લઈને વાસનાઓથી અલુપ્ત રહે છે, તે નિર્ભય પ્રભુના ઘરમાં સ્થાન મેળવી લે છે ॥૬॥ 

GUJARATI PAGE 1040

ਸਰਬ ਨਿਰੰਜਨ ਪੁਰਖੁ ਸੁਜਾਨਾ ॥તે નિરંજન પરમપુરુષ ખૂબ ચતુર છે, સર્વવ્યાપી છે.  ਅਦਲੁ ਕਰੇ ਗੁਰ ਗਿਆਨ ਸਮਾਨਾ ॥આ બધા જીવોનો ન્યાય કરે છે અને ગુરુના જ્ઞાન દ્વારા તેની પ્રાપ્તિ સંભવ છે. ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਲੈ ਗਰਦਨਿ ਮਾਰੇ ਹਉਮੈ ਲੋਭੁ ਚੁਕਾਇਆ ॥੬॥તે કામ, ક્રોધને ગળાથી પકડીને નાશ કરી દે અને અભિમાન-લોભને મટાડી દે છે ॥૬॥  ਸਚੈ ਥਾਨਿ

GUJARATI PAGE 1039

ਤੂ ਦਾਤਾ ਹਮ ਸੇਵਕ ਤੇਰੇ ॥તું અમારો દાતા છે અને અમે તારા સેવક છીએ.  ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਦੀਜੈ ਗੁਰਿ ਗਿਆਨ ਰਤਨੁ ਦੀਪਾਇਆ ॥੬॥કૃપા કરીને નામ અમૃત આપ, ગુરુથી જ્ઞાન રત્નનો દીવો અલોકીત કર્યો છે ॥૬॥  ਪੰਚ ਤਤੁ ਮਿਲਿ ਇਹੁ ਤਨੁ ਕੀਆ ॥પાંચ તત્વોથી આ શરીર બનાવ્યું છે, ਆਤਮ ਰਾਮ ਪਾਏ ਸੁਖੁ ਥੀਆ ॥તેમાં આત્માના

GUJARATI PAGE 1038

ਸਾਮ ਵੇਦੁ ਰਿਗੁ ਜੁਜਰੁ ਅਥਰਬਣੁ ॥ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ તેમજ અથર્વવેદ –  ਬ੍ਰਹਮੇ ਮੁਖਿ ਮਾਇਆ ਹੈ ਤ੍ਰੈ ਗੁਣ ॥બ્રહ્માના મુખથી નીકળેલ ત્રિગુણાત્મક માયારૂપી જ છે.  ਤਾ ਕੀ ਕੀਮਤਿ ਕਹਿ ਨ ਸਕੈ ਕੋ ਤਿਉ ਬੋਲੇ ਜਿਉ ਬੋਲਾਇਦਾ ॥੯॥પ્રભુ મહિમાની સાચી કિંમત કોઈ આંકી શકતું નથી, જીવ તેમ જ બોલે છે, જેમ તે બોલાવે છે ॥૯॥  ਸੁੰਨਹੁ ਸਪਤ

GUJARATI PAGE 1037

ਗੁਰਮੁਖਿ ਹੋਇ ਸੁ ਹੁਕਮੁ ਪਛਾਣੈ ਮਾਨੈ ਹੁਕਮੁ ਸਮਾਇਦਾ ॥੯॥જે ગુરુમુખ હોય છે, તે પ્રભુના હુકમને ઓળખતો અને માનીને તેના હુકમમાં જ સમાઈ જાય છે ॥૯॥  ਹੁਕਮੇ ਆਇਆ ਹੁਕਮਿ ਸਮਾਇਆ ॥દરેક જીવ પ્રભુના હુકમથી જ ઉત્પન્ન થયો છે અને હુકમથી જ તેમાં જોડાઈ ગયો છે.  ਹੁਕਮੇ ਦੀਸੈ ਜਗਤੁ ਉਪਾਇਆ ॥આખું દ્રષ્ટિમાન જગત તેના હુકમથી જ ઉત્પન્ન

GUJARATI PAGE 1036

ਵਰਨ ਭੇਖ ਨਹੀ ਬ੍ਰਹਮਣ ਖਤ੍ਰੀ ॥ત્યારે બ્રાહ્મણ-ક્ષત્રિય વગેરે વર્ણ તેમજ સંપ્રદાય સુધી નહોતું,  ਦੇਉ ਨ ਦੇਹੁਰਾ ਗਊ ਗਾਇਤ੍ਰੀ ॥કોઈ દેવતા, મંદિર, ગાય તેમજ ગાયત્રી મંત્રનું પણ અસ્તિત્વ નહોતું,  ਹੋਮ ਜਗ ਨਹੀ ਤੀਰਥਿ ਨਾਵਣੁ ਨਾ ਕੋ ਪੂਜਾ ਲਾਇਦਾ ॥੧੦॥તે સમયે હોમ, યજ્ઞ તેમજ તીર્થ-સ્નાન પણ નહોતું અને ન તો કોઈ પૂજા-રચનામાં લીન થતું હતું ॥૧૦॥  ਨਾ

GUJARATI PAGE 1035

ਹਮ ਦਾਸਨ ਕੇ ਦਾਸ ਪਿਆਰੇ ॥હે પ્રેમાળ! અમે તારા દાસના દાસ છીએ,  ਸਾਧਿਕ ਸਾਚ ਭਲੇ ਵੀਚਾਰੇ ॥તે જ સાધક, સત્યવાદી તેમજ સારો છે, જે તારું ચિંતન કરે છે.  ਮੰਨੇ ਨਾਉ ਸੋਈ ਜਿਣਿ ਜਾਸੀ ਆਪੇ ਸਾਚੁ ਦ੍ਰਿੜਾਇਦਾ ॥੧੦॥જે નિષ્ઠાપુર્વક નામનું મનન કરે છે, તે જીવનરમત જીતી લે છે અને સત્યમાં જ દ્રઢ રહે છે ॥૧૦॥  ਪਲੈ

GUJARATI PAGE 1034

ਅਨਹਦੁ ਵਾਜੈ ਭ੍ਰਮੁ ਭਉ ਭਾਜੈ ॥જ્યારે અનહદ શબ્દ વાગે છે તો મનમાંથી ભ્રમ-ભય દૂર થઈ જાય છે. ਸਗਲ ਬਿਆਪਿ ਰਹਿਆ ਪ੍ਰਭੁ ਛਾਜੈ ॥પ્રભુ બધા જીવોમાં વ્યાપ્ત થઈ રહ્યો છે અને બધા પર પોતાનો છાયો કરી રહ્યો છે. ਸਭ ਤੇਰੀ ਤੂ ਗੁਰਮੁਖਿ ਜਾਤਾ ਦਰਿ ਸੋਹੈ ਗੁਣ ਗਾਇਦਾ ॥੧੦॥હે પ્રભુ! આખી દુનિયા તારી જ બનાવેલી છે, તું

error: Content is protected !!