GUJARATI PAGE 1123
ਰਾਗੁ ਕੇਦਾਰਾ ਬਾਣੀ ਕਬੀਰ ਜੀਉ ਕੀરાગ કેદારા વાણી કબીર જી ની ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ਉਸਤਤਿ ਨਿੰਦਾ ਦੋਊ ਬਿਬਰਜਿਤ ਤਜਹੁ ਮਾਨੁ ਅਭਿਮਾਨਾ ॥વખાણ તેમજ નિંદા બંનેને છોડી દેવા જોઈએ, માન કે અભિમાન આને પણ ત્યાગી દે. ਲੋਹਾ ਕੰਚਨੁ ਸਮ ਕਰਿ ਜਾਨਹਿ ਤੇ ਮੂਰਤਿ ਭਗਵਾਨਾ ॥੧॥જે