GUJARATI PAGE 983

ਮੇਰੇ ਸਤਿਗੁਰ ਕੇ ਮਨਿ ਬਚਨ ਨ ਭਾਏ ਸਭ ਫੋਕਟ ਚਾਰ ਸੀਗਾਰੇ ॥੩॥જો મારા સદ્દગુરુના મનને તેની વાત યોગ્ય લગતી નથી તો તેના માટે બધા શૃંગાર વ્યર્થ છે  ॥૩॥ ਮਟਕਿ ਮਟਕਿ ਚਲੁ ਸਖੀ ਸਹੇਲੀ ਮੇਰੇ ਠਾਕੁਰ ਕੇ ਗੁਨ ਸਾਰੇ ॥હે સખી-સહેલી! મટકી-મટકીને પ્રેમપૂર્વક ચાલો મારા ઠાકુરજીના ગુણોનું સ્મરણ કરો ਗੁਰਮੁਖਿ ਸੇਵਾ ਮੇਰੇ ਪ੍ਰਭ ਭਾਈ ਮੈ ਸਤਿਗੁਰ

GUJARATI PAGE 982

ਲਗਿ ਲਗਿ ਪ੍ਰੀਤਿ ਬਹੁ ਪ੍ਰੀਤਿ ਲਗਾਈ ਲਗਿ ਸਾਧੂ ਸੰਗਿ ਸਵਾਰੇ ॥તે જીવોએ સાધુ સાથે લાગીને પોતાનું જીવન સંસાર સંભાળી લીધું છે જેમણે વારંવાર તેના ચરણોમાં લાગીને સત્યથી ખુબ પ્રીતિ લગાડી છે ਗੁਰ ਕੇ ਬਚਨ ਸਤਿ ਸਤਿ ਕਰਿ ਮਾਨੇ ਮੇਰੇ ਠਾਕੁਰ ਬਹੁਤੁ ਪਿਆਰੇ ॥੬॥જેમને ગુરુના વચન પર આસ્થા રાખીને તેને સત્ય માન્યું છે મારા ઠાકુરજીને આવા

GUJARATI PAGE 981

ਨਾਨਕ ਦਾਸਨਿ ਦਾਸੁ ਕਹਤੁ ਹੈ ਹਮ ਦਾਸਨ ਕੇ ਪਨਿਹਾਰੇ ॥੮॥੧॥હે નાનક! હું પ્રભુના દાસોનો દાસ આ સત્ય કહું છું કે હું દાસોનો પાણી ભરવાવાળો છું ॥૧॥ ਨਟ ਮਹਲਾ ੪ ॥નટ મહેલ ૪॥ ਰਾਮ ਹਮ ਪਾਥਰ ਨਿਰਗੁਨੀਆਰੇ ॥હે રામ! અમે ગુણવિહીન માત્ર પથ્થર જ છીએ ਕ੍ਰਿਪਾ ਕ੍ਰਿਪਾ ਕਰਿ ਗੁਰੂ ਮਿਲਾਏ ਹਮ ਪਾਹਨ ਸਬਦਿ ਗੁਰ ਤਾਰੇ ॥੧॥

GUJARATI PAGE 980

ਨਟ ਮਹਲਾ ੫ ॥નટ મહેલ ૫॥  ਹਉ ਵਾਰਿ ਵਾਰਿ ਜਾਉ ਗੁਰ ਗੋਪਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥હે પરમ-પરમાત્મા! હું તારા પર વારંવાર બલિહાર જાવ છું ॥૧॥વિરામ॥  ਮੋਹਿ ਨਿਰਗੁਨ ਤੁਮ ਪੂਰਨ ਦਾਤੇ ਦੀਨਾ ਨਾਥ ਦਇਆਲ ॥੧॥હે દીનાનાથ, હે દયાના સમુદ્ર! હું તો ગુણવિહીન છું, પરંતુ તું પૂર્ણ દાતા છે ॥૧॥  ਊਠਤ ਬੈਠਤ ਸੋਵਤ ਜਾਗਤ ਜੀਅ ਪ੍ਰਾਨ ਧਨ ਮਾਲ

GUJARATI PAGE 979

ਖੁਲੇ ਭ੍ਰਮ ਭੀਤਿ ਮਿਲੇ ਗੋਪਾਲਾ ਹੀਰੈ ਬੇਧੇ ਹੀਰ ॥પ્રભુના મળવાથી ભ્રમણા દરવાજા ખુલી ગયા છે, નામરૂપી હીરાએ મનરૂપી હીરાને ભેદી દીધો છે.  ਬਿਸਮ ਭਏ ਨਾਨਕ ਜਸੁ ਗਾਵਤ ਠਾਕੁਰ ਗੁਨੀ ਗਹੀਰ ॥੨॥੨॥੩॥હે નાનક! ગુણોના ગાઢ સાગર ઠાકોરનું યશગાન કરી આશ્ચર્યચકિત થઈ ગયો છું ॥૨॥૨॥૩॥  ਨਟ ਮਹਲਾ ੫ ॥નટ મહેલ ૫॥  ਅਪਨਾ ਜਨੁ ਆਪਹਿ ਆਪਿ ਉਧਾਰਿਓ ॥પરમાત્માએ

GUJARATI PAGE 978

ਹਰਿ ਹੋ ਹੋ ਹੋ ਮੇਲਿ ਨਿਹਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥હે હરિ! જે તેનાથી મારો મેળાપ થઈ જાય તો હું આનંદિત થઈ જાવ ॥૧॥વિરામ॥  ਹਰਿ ਕਾ ਮਾਰਗੁ ਗੁਰ ਸੰਤਿ ਬਤਾਇਓ ਗੁਰਿ ਚਾਲ ਦਿਖਾਈ ਹਰਿ ਚਾਲ ॥ગુરુ-સંતે મને મિલનનો રસ્તો બતાવી દીધો છે અને તેણે મને માર્ગદર્શન કરી દીધું છે.  ਅੰਤਰਿ ਕਪਟੁ ਚੁਕਾਵਹੁ ਮੇਰੇ ਗੁਰਸਿਖਹੁ ਨਿਹਕਪਟ ਕਮਾਵਹੁ ਹਰਿ

GUJARATI PAGE 977

ਹਰਿ ਤੁਮ ਵਡ ਅਗਮ ਅਗੋਚਰ ਸੁਆਮੀ ਸਭਿ ਧਿਆਵਹਿ ਹਰਿ ਰੁੜਣੇ ॥હે હરિ! તું અગમ્ય અગોચર તેમજ મહાન છે, બધા જીવ સુંદર પરમાત્માનું જ મનન કરે છે.  ਜਿਨ ਕਉ ਤੁਮ੍ਹ੍ਹਰੇ ਵਡ ਕਟਾਖ ਹੈ ਤੇ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਸਿਮਰਣੇ ॥੧॥જેના પર તારી કૃપા-દ્રષ્ટિ થઈ જાય છે, તે ગુરુમુખ તારું જ સ્મરણ કરતો રહે છે ॥૧॥  ਇਹੁ ਪਰਪੰਚੁ ਕੀਆ

GUJARATI PAGE 976

ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਇਓ ਹਮ ਸਤਿਗੁਰ ਚਰਨ ਪਖੇ ॥੧॥ ਰਹਾਉ ॥ગુરુની કૃપાથી હરિ-નામનું ધ્યાન કર્યું છે, હવે તો અમે સદ્દગુરૂની ચારણ-સેવામાં જ લીન રહીએ છીએ ॥૧॥વિરામ॥  ਊਤਮ ਜਗੰਨਾਥ ਜਗਦੀਸੁਰ ਹਮ ਪਾਪੀ ਸਰਨਿ ਰਖੇ ॥હે જગન્નાથ, હે જગદીશ્વર! તું મહાન છે, જે મને પાપીને પોતાના ચરણોમાં રાખ્યો છે.  ਤੁਮ ਵਡ ਪੁਰਖ ਦੀਨ ਦੁਖ ਭੰਜਨ ਹਰਿ

GUJARATI PAGE 975

ਰਾਗੁ ਨਟ ਨਾਰਾਇਨ ਮਹਲਾ ੪રાગ નટ નારાયણ મહેલ ૪  ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે

GUJARATI PAGE 974

ਦੇਵ ਸੰਸੈ ਗਾਂਠਿ ਨ ਛੂਟੈ ॥હે પ્રભુ! મનમાંથી શંકાની ગાંઠ ખુલતી નથી,  ਕਾਮ ਕ੍ਰੋਧ ਮਾਇਆ ਮਦ ਮਤਸਰ ਇਨ ਪੰਚਹੁ ਮਿਲਿ ਲੂਟੇ ॥੧॥ ਰਹਾਉ ॥પરંતુ વાસના, ક્રોધ, માયા, અભિમાન તેમજ ઈર્ષ્યા – આ પાંચેય મળીને શુભ ગુણોને લૂંટી લીધા છે ॥૧॥વિરામ॥ ਹਮ ਬਡ ਕਬਿ ਕੁਲੀਨ ਹਮ ਪੰਡਿਤ ਹਮ ਜੋਗੀ ਸੰਨਿਆਸੀ ॥અમારી આ બુદ્ધિ ક્યારેય નાશ થતી

error: Content is protected !!