GUJARATI PAGE 1255

ਪਰ ਧਨ ਪਰ ਨਾਰੀ ਰਤੁ ਨਿੰਦਾ ਬਿਖੁ ਖਾਈ ਦੁਖੁ ਪਾਇਆ ॥ તે પારકું ધન, પારકી સ્ત્રીમાં લીન રહીને નિંદાનું ઝેર ખાઈને દુઃખ મેળવતો રહે છે ਸਬਦੁ ਚੀਨਿ ਭੈ ਕਪਟ ਨ ਛੂਟੇ ਮਨਿ ਮੁਖਿ ਮਾਇਆ ਮਾਇਆ ॥શબ્દને જાણીને તેનો ભય તેમજ કપટ છૂટતો નથી અને મન તેમજ મુખથી ધન-દોલતની જ લાલચ કરે છે ਅਜਗਰਿ ਭਾਰਿ ਲਦੇ

GUJARATI PAGE 1254

ਰਾਗੁ ਮਲਾਰ ਚਉਪਦੇ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧રાગ મલાર ચારપદ મહેલ ૧ ઘર ૧ ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને

GUJARATI PAGE 1253

ਏਕ ਸਮੈ ਮੋ ਕਉ ਗਹਿ ਬਾਂਧੈ ਤਉ ਫੁਨਿ ਮੋ ਪੈ ਜਬਾਬੁ ਨ ਹੋਇ ॥੧॥એક સમય જો ભક્ત મને પ્રેમ-ભક્તિમાં બાંધી લે તો હું ફરી જવાબ આપી શકતો નથી ॥૧॥ ਮੈ ਗੁਨ ਬੰਧ ਸਗਲ ਕੀ ਜੀਵਨਿ ਮੇਰੀ ਜੀਵਨਿ ਮੇਰੇ ਦਾਸ ॥હું ગુણોનું ખેંચેલું બધાનું જીવન છું પરંતુ મારો ભક્ત જ મારુ જીવન છે ਨਾਮਦੇਵ ਜਾ ਕੇ

GUJARATI PAGE 1252

ਹਰਿ ਕੇ ਸੰਤ ਸਦਾ ਥਿਰੁ ਪੂਜਹੁ ਜੋ ਹਰਿ ਨਾਮੁ ਜਪਾਤ ॥પ્રભુના ભક્ત હંમેશા સ્થિર છે જે પ્રભુનું નામ જપતા રહે છે ਜਿਨ ਕਉ ਕ੍ਰਿਪਾ ਕਰਤ ਹੈ ਗੋਬਿਦੁ ਤੇ ਸਤਸੰਗਿ ਮਿਲਾਤ ॥੩॥જેના પર ગોવિંદ કૃપા કરે છે તે સત્સંગમાં મળે છે ॥૩॥ ਮਾਤ ਪਿਤਾ ਬਨਿਤਾ ਸੁਤ ਸੰਪਤਿ ਅੰਤਿ ਨ ਚਲਤ ਸੰਗਾਤ ॥માતા-પિતા, પત્ની-પુત્ર તેમજ સંપત્તિ અંતમાં

GUJARATI PAGE 1251

ਸਲੋਕ ਮਃ ੩ ॥શ્લોક મહેલ ૩॥ ਅਮਰੁ ਵੇਪਰਵਾਹੁ ਹੈ ਤਿਸੁ ਨਾਲਿ ਸਿਆਣਪ ਨ ਚਲਈ ਨ ਹੁਜਤਿ ਕਰਣੀ ਜਾਇ ॥સર્વોચ્ચ શક્તિ પરમાત્માનો હુકમ અટળ છે તેની સાથે કોઈ ચતુરાઈ ચાલી શકતી નથી અને ન તો વાંધો ઉઠાવી શકાય છે ਆਪੁ ਛੋਡਿ ਸਰਣਾਇ ਪਵੈ ਮੰਨਿ ਲਏ ਰਜਾਇ ॥જે પોતાનો અહમ છોડીને શરણમાં આવે છે તેની વિનંતી સ્વીકારે

GUJARATI PAGE 1250

ਅੰਤਿ ਹੋਵੈ ਵੈਰ ਵਿਰੋਧੁ ਕੋ ਸਕੈ ਨ ਛਡਾਇਆ ॥અંતમાં ધનના કારણે વૈર-વિરોધ જ થાય છે અને કોઈ પણ તેનાથી બચી સકતા નથી ਨਾਨਕ ਵਿਣੁ ਨਾਵੈ ਧ੍ਰਿਗੁ ਮੋਹੁ ਜਿਤੁ ਲਗਿ ਦੁਖੁ ਪਾਇਆ ॥੩੨॥હે નાનક! પ્રભુ-નામ વગર એવો મોહ ધિક્કાર છે જેના કારણે દુઃખ જ દુઃખ પ્રાપ્ત થાય છે ॥૩૨॥ ਸਲੋਕ ਮਃ ੩ ॥મહેલ ૩॥ ਗੁਰਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ

GUJARATI PAGE 1249

ਨਾਨਕ ਗੁਰ ਸਰਣਾਈ ਉਬਰੇ ਹਰਿ ਗੁਰ ਰਖਵਾਲਿਆ ॥੩੦॥હે નાનક! ગુરુ પરમાત્મા રક્ષક છે અને ગુરુની શરણમાં આવવાથી બંધનોથી મુક્તિ થઈ જાય છે ॥૩૦॥ ਸਲੋਕ ਮਃ ੩ ॥શ્લોક મહેલ ૩॥ ਪੜਿ ਪੜਿ ਪੰਡਿਤ ਵਾਦੁ ਵਖਾਣਦੇ ਮਾਇਆ ਮੋਹ ਸੁਆਇ ॥ગ્રંથો-શાસ્ત્રોને વાંચી વાંચીને પંડિત તર્ક-વિતર્ક કરે છે અને મોહ-માયામાં પડી રહે છે ਦੂਜੈ ਭਾਇ ਨਾਮੁ ਵਿਸਾਰਿਆ ਮਨ ਮੂਰਖ

GUJARATI PAGE 1248

ਪਾਪ ਬਿਕਾਰ ਮਨੂਰ ਸਭਿ ਲਦੇ ਬਹੁ ਭਾਰੀ ॥તે પાપ-વિકારોનો સડેલા લોઢાનો ભારી ભરખમ ભાર ઉઠાવીને ફરે છે ਮਾਰਗੁ ਬਿਖਮੁ ਡਰਾਵਣਾ ਕਿਉ ਤਰੀਐ ਤਾਰੀ ॥સંસાર-સમુદ્રનો માર્ગ ખુબ ભયાનક તેમજ મુશ્કેલ છે આમાંથી કઈ રીતે પાર થઈ શકાય છે? ਨਾਨਕ ਗੁਰਿ ਰਾਖੇ ਸੇ ਉਬਰੇ ਹਰਿ ਨਾਮਿ ਉਧਾਰੀ ॥੨੭॥ગુરુ નાનકનું કહેવું છે કે પ્રભુનું નામ ઉદ્ધાર કરવાવાળું છે

GUJARATI PAGE 1247

ਪਉੜੀ ॥પગથિયું॥ ਗੜ੍ਹ੍ਹਿ ਕਾਇਆ ਸੀਗਾਰ ਬਹੁ ਭਾਂਤਿ ਬਣਾਈ ॥શરીર રૂપી કિલ્લાને અનેક પ્રકારથી શણગારીને બનાવવામાં આવ્યો છે ਰੰਗ ਪਰੰਗ ਕਤੀਫਿਆ ਪਹਿਰਹਿ ਧਰ ਮਾਈ ॥જીવ રેંગબેરંગી વસ્ત્રો આના પર પહેરે છે ਲਾਲ ਸੁਪੇਦ ਦੁਲੀਚਿਆ ਬਹੁ ਸਭਾ ਬਣਾਈ ॥તે લાલ, સફેદ ગાદલા, પથારીને રૂમમાં શણગારે છે ਦੁਖੁ ਖਾਣਾ ਦੁਖੁ ਭੋਗਣਾ ਗਰਬੈ ਗਰਬਾਈ ॥અભિમાનમાં દુઃખોને જ ખાઈ તેમજ

GUJARATI PAGE 1246

ਮਃ ੧ ॥મહેલ ૧॥ ਮਨਹੁ ਜਿ ਅੰਧੇ ਕੂਪ ਕਹਿਆ ਬਿਰਦੁ ਨ ਜਾਣਨੑੀ ॥મનથી અજ્ઞાન લોકો કૂવાની સમાન છે તે પોતાના વચનનું પાલન કરતા નથી ਮਨਿ ਅੰਧੈ ਊਂਧੈ ਕਵਲਿ ਦਿਸਨੑਿ ਖਰੇ ਕਰੂਪ ॥મનથી અજ્ઞાન લોકોનું હૃદય-કમળ ઊંધું થઈ જાય છે અને તે ઉભા કુરૂપ જ દેખાય છે ਇਕਿ ਕਹਿ ਜਾਣਹਿ ਕਹਿਆ ਬੁਝਹਿ ਤੇ ਨਰ ਸੁਘੜ ਸਰੂਪ

error: Content is protected !!