GUJARATI PAGE 448
ਆਸਾ ਮਹਲਾ ੪ ਛੰਤ ॥આશા મહેલ 4, છંદ ਵਡਾ ਮੇਰਾ ਗੋਵਿੰਦੁ ਅਗਮ ਅਗੋਚਰੁ ਆਦਿ ਨਿਰੰਜਨੁ ਨਿਰੰਕਾਰੁ ਜੀਉ ॥મારો ગોવિંદ મોટો છે એના સુધી કોઈ પહોંચી શકતું નથી એ જ્ઞાનેદ્રીયોની પહોંચથી ઉપર છે એ મૂળ છે એને માયાનું કલંક લાગતું નથી એનો કોઈ ખાસ ચહેરો નથી ਤਾ ਕੀ ਗਤਿ ਕਹੀ ਨ ਜਾਈ ਅਮਿਤਿ ਵਡਿਆਈ ਮੇਰਾ ਗੋਵਿੰਦੁ
