Gujarati Page 666

ਨਾਨਕ ਆਪੇ ਵੇਖੈ ਆਪੇ ਸਚਿ ਲਾਏ ॥੪॥੭॥હે નાનક! તે પોતે બધાને જોતો રહે છે અને પોતે જ મનુષ્યને સત્ય-નામમાં લગાડે છે ॥૪॥૭॥ ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੩ ॥ધાનસરી મહેલ ૩॥ ਨਾਵੈ ਕੀ ਕੀਮਤਿ ਮਿਤਿ ਕਹੀ ਨ ਜਾਇ ॥પરમાત્માના નામની કિંમત તેમજ વિસ્તાર વ્યક્ત કરી શકાતું નથી ਸੇ ਜਨ ਧੰਨੁ ਜਿਨ ਇਕ ਨਾਮਿ ਲਿਵ ਲਾਇ ॥જે ભક્તજન ખુબ

Gujarati Page 665

ਪ੍ਰਭ ਸਾਚੇ ਕੀ ਸਾਚੀ ਕਾਰ ॥ ਨਾਨਕ ਨਾਮਿ ਸਵਾਰਣਹਾਰ ॥੪॥੪॥હે નાનક! તે સાચા પ્રભુની આરાધના પણ સત્ય છે પ્રભુનું નામ મનુષ્યને સુંદર બનાવનાર છે ॥૪॥૪॥ ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੩ ॥ધનાસરી મહેલ ૩ ॥ ਜੋ ਹਰਿ ਸੇਵਹਿ ਤਿਨ ਬਲਿ ਜਾਉ ॥હું તેના પર બલિહાર જાઉં છું જે પરમાત્માનું સ્મરણ કરે છે ਤਿਨ ਹਿਰਦੈ ਸਾਚੁ ਸਚਾ ਮੁਖਿ ਨਾਉ

Gujarati Page 664

ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਮਨੁ ਮਾਨਿਆ ॥੪॥੧॥હે નાનક! તેને હરિ-નામ મળી ગયું છે અને તેનું મન તૃપ્ત થઈ ગયું છે॥॥॥ ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੩ ॥ધનાસરી મહેલ ૩॥ ਹਰਿ ਨਾਮੁ ਧਨੁ ਨਿਰਮਲੁ ਅਤਿ ਅਪਾਰਾ ॥હરિ-નામનું ધન અત્યંત નિર્મળ અને અપરંપાર છે ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਭਰੇ ਭੰਡਾਰਾ ॥ગુરુના શબ્દ દ્વારા મેં આ ધનના ભંડાર ભરી લીધા છે ਨਾਮ ਧਨ

Gujarati Page 663

ਮਗਰ ਪਾਛੈ ਕਛੁ ਨ ਸੂਝੈ ਏਹੁ ਪਦਮੁ ਅਲੋਅ ॥੨॥પરંતુ તેને પોતાની પીઠ પાછળ કંઈ પણ દેખાતું નથી તેનું આ પદ્માશન કેટલું અદભુત છે ॥૨॥ ਖਤ੍ਰੀਆ ਤ ਧਰਮੁ ਛੋਡਿਆ ਮਲੇਛ ਭਾਖਿਆ ਗਹੀ ॥ક્ષત્રિય હિન્દુધર્મની રક્ષા માટે યુદ્ધ કરતા હતા પરંતુ હવે ક્ષત્રીઓએ પોતાનો ધર્મ ત્યાગી દીધો છે અને તે મુસલમાનની ભાષા વાંચવા લાગી ગયા છે ਸ੍ਰਿਸਟਿ

Gujarati Page 662

ਜਿਨਿ ਮਨੁ ਰਾਖਿਆ ਅਗਨੀ ਪਾਇ ॥જેણે માતાના ગર્ભની અગ્નિમાં ઉત્પન્ન કરીને આપણા મનની રક્ષા કરી છે ਵਾਜੈ ਪਵਣੁ ਆਖੈ ਸਭ ਜਾਇ ॥੨॥તે પરમાત્માની કૃપાથી જીવન-શ્વાસ ચાલે છે અને જીવ પરસ્પર વાત-ચીત કરે છે ॥૨॥ ਜੇਤਾ ਮੋਹੁ ਪਰੀਤਿ ਸੁਆਦ ॥જેટલો પણ મોહ, પ્રેમ અને સ્વાદ છે ਸਭਾ ਕਾਲਖ ਦਾਗਾ ਦਾਗ ॥આ બધા અમારા મનને લાગેલા કલંકના

Gujarati Page 661

ਜਬ ਲਗੁ ਦੁਨੀਆ ਰਹੀਐ ਨਾਨਕ ਕਿਛੁ ਸੁਣੀਐ ਕਿਛੁ ਕਹੀਐ ॥હે નાનક! જ્યાં સુધી આપણે આપણે દુનિયામાં રહીએ છીએ આપણે પ્રભુના વિશે કંઈક કહેવું અને સાંભળવું જોઈએ ਭਾਲਿ ਰਹੇ ਹਮ ਰਹਣੁ ਨ ਪਾਇਆ ਜੀਵਤਿਆ ਮਰਿ ਰਹੀਐ ॥੫॥੨॥અમે ઘણી શોધ કરી છે પરંતુ હંમેશા રહેવાનો કોઈ માર્ગ મળ્યો નથી તેથી જ્યાં સુધી જીવવું છે અહંકારને મારીને જીવન

Gujarati Page 660

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧ ਚਉਪਦੇરાગ ધનસારી મહેલ ૧ ઘર ૧ ચારપદ ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે

Gujarati Page 659

ਸਾਚੀ ਪ੍ਰੀਤਿ ਹਮ ਤੁਮ ਸਿਉ ਜੋਰੀ ॥મેં તો તારાથી સાચી પ્રીતિ જોડી લીધી છે ਤੁਮ ਸਿਉ ਜੋਰਿ ਅਵਰ ਸੰਗਿ ਤੋਰੀ ॥੩॥અને તારાથી પ્રીતિ જોડીને બીજાની સાથે સંબંધ તોડી નાખ્યો છે  ॥૩॥ ਜਹ ਜਹ ਜਾਉ ਤਹਾ ਤੇਰੀ ਸੇਵਾ ॥જ્યાં જ્યાં પણ હું જાઉં છું ત્યાં જ તારી આરાધના કરું છું ਤੁਮ ਸੋ ਠਾਕੁਰੁ ਅਉਰੁ ਨ ਦੇਵਾ

Gujarati Page 658

ਰਾਜ ਭੁਇਅੰਗ ਪ੍ਰਸੰਗ ਜੈਸੇ ਹਹਿ ਅਬ ਕਛੁ ਮਰਮੁ ਜਨਾਇਆ ॥જેમ અંધારામાં દોરીને સાપ સમજવાનો પ્રસંગ છે તેમ જ હું ભૂલેલો હતો પરંતુ હવે તે મને તફાવત કહી દીધો છે   ਅਨਿਕ ਕਟਕ ਜੈਸੇ ਭੂਲਿ ਪਰੇ ਅਬ ਕਹਤੇ ਕਹਨੁ ਨ ਆਇਆ ॥੩॥જેમ ભૂલીને હું અનેક બંગડીને સોનાના કળા માનતો હતો તેમ જ ભૂલી ગયો હતો કે હું

Gujarati Page 657

ਨਾਦਿ ਸਮਾਇਲੋ ਰੇ ਸਤਿਗੁਰੁ ਭੇਟਿਲੇ ਦੇਵਾ ॥੧॥ ਰਹਾਉ ॥સદ્દગુરુ સાથે મેળાપ થવાથી અનહદ શબ્દમાં સમાય ગયો છું  ॥૧॥વિરામ॥ ਜਹ ਝਿਲਿ ਮਿਲਿ ਕਾਰੁ ਦਿਸੰਤਾ ॥જ્યાં ઝીલમીલ અજવાળાનો પ્રકાશ દેખાઈ દે છે ਤਹ ਅਨਹਦ ਸਬਦ ਬਜੰਤਾ ॥ત્યાં અનહદ શબ્દ ગુંજતા રહે છે ਜੋਤੀ ਜੋਤਿ ਸਮਾਨੀ ॥મારી જ્યોતિ પરમ જ્યોતિમાં જોડાઈ ગઈ છે ਮੈ ਗੁਰ ਪਰਸਾਦੀ ਜਾਨੀ ॥੨॥ગુરુની

error: Content is protected !!