Gujarati Page 636

ਗੁਰੁ ਅੰਕਸੁ ਜਿਨਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਆ ਭਾਈ ਮਨਿ ਵਸਿਆ ਚੂਕਾ ਭੇਖੁ ॥੭॥જે મનુષ્ય ગુરુના અંકુશ દ્વારા નામને પોતાની અંદર દ્રઢ કરે છે, તેનો આડંબર દૂર થઈ જાય છે અને પરમાત્માનો તેના મનમાં નિવાસ થઈ જાય છે ॥૭॥ ਇਹੁ ਤਨੁ ਹਾਟੁ ਸਰਾਫ ਕੋ ਭਾਈ ਵਖਰੁ ਨਾਮੁ ਅਪਾਰੁ ॥હે ભાઈ! આ શરીર તે પરમાત્મા ઝવેરીની એક દુકાન છે,

Gujarati Page 635

ਜਿਨ ਚਾਖਿਆ ਸੇਈ ਸਾਦੁ ਜਾਣਨਿ ਜਿਉ ਗੁੰਗੇ ਮਿਠਿਆਈ ॥જેને જ્ઞાનને ચાખ્યું છે, તે જ આના સ્વાદને એમ જાણે છે જેમ મૂંગા મનુષ્ય માટે મિઠાઈનો સ્વાદ હોય છે.  ਅਕਥੈ ਕਾ ਕਿਆ ਕਥੀਐ ਭਾਈ ਚਾਲਉ ਸਦਾ ਰਜਾਈ ॥હે ભાઈ! અકથ્ય પરમાત્માનું હું શું કથન કરી શકું છું, તેથી હું તો હંમેશા તેની ઇચ્છાનુસાર જ ચાલુ છું.  ਗੁਰੁ

Gujarati Page 634

ਸੋਰਠਿ ਮਹਲਾ ੯ ॥સોરઠી મહેલ ૯॥  ਪ੍ਰੀਤਮ ਜਾਨਿ ਲੇਹੁ ਮਨ ਮਾਹੀ ॥હે પ્રિયતમ! પોતાના મનમાં આ હકીકતને સારી રીતે સમજી લે કે  ਅਪਨੇ ਸੁਖ ਸਿਉ ਹੀ ਜਗੁ ਫਾਂਧਿਓ ਕੋ ਕਾਹੂ ਕੋ ਨਾਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥આખી દુનિયા ફક્ત પોતાના સુખમાં જ ફસાયેલી છે અને કોઈ કોઈનું શુભચિંતક નથી ॥૧॥વિરામ॥ ਸੁਖ ਮੈ ਆਨਿ ਬਹੁਤੁ ਮਿਲਿ ਬੈਠਤ ਰਹਤ

Gujarati Page 633

ਜਬ ਹੀ ਸਰਨਿ ਸਾਧ ਕੀ ਆਇਓ ਦੁਰਮਤਿ ਸਗਲ ਬਿਨਾਸੀ ॥જયારે જ આ સાધુની શરણમાં આવ્યો છે તો તેની તમામ દુર્બુદ્ધિનો નાશ થઈ ગયો છે.  ਤਬ ਨਾਨਕ ਚੇਤਿਓ ਚਿੰਤਾਮਨਿ ਕਾਟੀ ਜਮ ਕੀ ਫਾਸੀ ॥੩॥੭॥હે નાનક! ત્યારે જ યાએ ચિંતામણી પરમાત્માનું સ્મરણ કર્યું તો આની યમની ફાંસી કપાઈ ગઈ છે ॥૩॥૭॥  ਸੋਰਠਿ ਮਹਲਾ ੯ ॥સોરઠી મહેલ ૯॥ 

Gujarati Page 632

ਅੰਤਿ ਸੰਗ ਕਾਹੂ ਨਹੀ ਦੀਨਾ ਬਿਰਥਾ ਆਪੁ ਬੰਧਾਇਆ ॥੧॥જીવનના અંતિમ ક્ષણોમાં કોઈએ પણ તારો સાથ દેવાનો નથી અને તે નિરર્થક જ પોતાને વૈશ્વિક પદાર્થોમાં ફસાવી લીધો છે ॥૧॥ ਨਾ ਹਰਿ ਭਜਿਓ ਨ ਗੁਰ ਜਨੁ ਸੇਵਿਓ ਨਹ ਉਪਜਿਓ ਕਛੁ ਗਿਆਨਾ ॥ન તે પરમાત્માનું ભજન કર્યું, ન તો ગુરુજનની સેવા કરી અને ન તો તારી અંદર કાંઈ

Gujarati Page 631

ਅਪਨੇ ਗੁਰ ਊਪਰਿ ਕੁਰਬਾਨੁ ॥હું તો પોતાના ગુરુ પર બલિહાર જાવ છું.  ਭਏ ਕਿਰਪਾਲ ਪੂਰਨ ਪ੍ਰਭ ਦਾਤੇ ਜੀਅ ਹੋਏ ਮਿਹਰਵਾਨ ॥ ਰਹਾਉ ॥જ્યારથી, સંપૂર્ણ પ્રભુ મારા પર કૃપાળુ થયો છે, ત્યારથી લોકો પણ મારા પર કૃપાળુ થઈ ગયા છે ॥વિરામ॥ ਨਾਨਕ ਜਨ ਸਰਨਾਈ ॥હે નાનક! હું તો પ્રભુની શરણમાં છું,  ਜਿਨਿ ਪੂਰਨ ਪੈਜ ਰਖਾਈ ॥તેને

Gujarati Page 630

ਸਭ ਜੀਅ ਤੇਰੇ ਦਇਆਲਾ ॥હે દયાળુ પરમેશ્વર! બધા જીવ તારા જ ઉત્પન્ન કરેલ છે અને  ਅਪਨੇ ਭਗਤ ਕਰਹਿ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥પોતાના ભક્તોનું તું જ પોષણ કરે છે.  ਅਚਰਜੁ ਤੇਰੀ ਵਡਿਆਈ ॥તારી મહિમા ખુબ અદભુત છે અને ਨਿਤ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਈ ॥੨॥੨੩॥੮੭॥નાનક તો દરરોજ તારું નામ-સ્મરણ કરતો રહે છે ॥૨॥૨૩॥૮૭॥  ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥સોરઠી મહેલ ૫॥  ਨਾਲਿ

Gujarati Page 629

ਗੁਰੁ ਪੂਰਾ ਆਰਾਧੇ ॥સંપૂર્ણ ગુરુની પ્રાર્થના કરવાથી  ਕਾਰਜ ਸਗਲੇ ਸਾਧੇ ॥બધા કાર્ય સિદ્ધ થઈ ગયા છે.  ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥મારા બધા મનોરથ પણ પૂર્ણ થઈ ગયા છે અને ਬਾਜੇ ਅਨਹਦ ਤੂਰੇ ॥੧॥મનમાં અનહદ નાદ વાગે છે ॥૧॥  ਸੰਤਹੁ ਰਾਮੁ ਜਪਤ ਸੁਖੁ ਪਾਇਆ ॥હે સંતો! રામનું ભજન કરવાથી સુખની ઉપલબ્ધતા થઈ છે.  ਸੰਤ ਅਸਥਾਨਿ ਬਸੇ ਸੁਖ

Gujarati Page 628

ਸੰਤਹੁ ਸੁਖੁ ਹੋਆ ਸਭ ਥਾਈ ॥હે સંતો! હવે દરેક જગ્યાએ સુખ જ સુખ થઈ ગયું છે.  ਪਾਰਬ੍ਰਹਮੁ ਪੂਰਨ ਪਰਮੇਸਰੁ ਰਵਿ ਰਹਿਆ ਸਭਨੀ ਜਾਈ ॥ ਰਹਾਉ ॥મારો પૂર્ણ પરબ્રહ્મ પરમેશ્વર બધામાં સમાઈ રહ્યો છે ॥વિરામ॥  ਧੁਰ ਕੀ ਬਾਣੀ ਆਈ ॥આ વાણી પરમાત્માથી આવી છે, ਤਿਨਿ ਸਗਲੀ ਚਿੰਤ ਮਿਟਾਈ ॥જેને બધી ચિંતા મિટાવી દીધી છે.  ਦਇਆਲ ਪੁਰਖ

Gujarati Page 627

ਜਿ ਕਰਾਵੈ ਸੋ ਕਰਣਾ ॥જે કંઈ તું જીવોથી કરાવે છે, તે જ તે કરે છે.  ਨਾਨਕ ਦਾਸ ਤੇਰੀ ਸਰਣਾ ॥੨॥੭॥੭੧॥દાસ નાનકે તો તારી જ શરણ લીધી છે ॥૨॥૭॥૭૧॥  ਸੋਰਠਿ ਮਹਲਾ ੫ ॥સોરઠી મહેલ ૫॥ ਹਰਿ ਨਾਮੁ ਰਿਦੈ ਪਰੋਇਆ ॥જ્યારથી અમે પરમાત્માનું નામ પોતાના હૃદયમાં પરોવ્યું છે,  ਸਭੁ ਕਾਜੁ ਹਮਾਰਾ ਹੋਇਆ ॥અમારા બધા કાર્ય સંપૂર્ણ થઈ

error: Content is protected !!