GUJARATI PAGE 131
ਤੂੰ ਵਡਾ ਤੂੰ ਊਚੋ ਊਚਾ ॥હે પ્રભુ! તાકાત તેમજ સમર્થમાં તું સૌથી મોટો છે આધ્યાત્મિક ઊંચાઈમાં તું સૌથી ઊંચો છે. ਤੂੰ ਬੇਅੰਤੁ ਅਤਿ ਮੂਚੋ ਮੂਚਾ ॥તારા ગુણોનો અંત નથી મેળવી શકાતો. તું અનંત મોટી હસ્તીવાળો છે. ਹਉ ਕੁਰਬਾਣੀ ਤੇਰੈ ਵੰਞਾ ਨਾਨਕ ਦਾਸ ਦਸਾਵਣਿਆ ॥੮॥੧॥੩੫॥નાનક કહે છે હે પ્રભુ! હું તારાથી કુરબાન જાવ છું. હું તારા
