GUJARATI PAGE 22
ਚਾਰੇ ਅਗਨਿ ਨਿਵਾਰਿ ਮਰੁ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਜਲੁ ਪਾਇ ॥હે નાનક! ગુરુ દ્વારા નામ જળ પ્રાપ્ત કરી ને હદય માં સળગી રહેલી ચારેય અગ્નિ ને ઓલવી ને ઈચ્છા થી મરી જા ਅੰਤਰਿ ਕਮਲੁ ਪ੍ਰਗਾਸਿਆ ਅੰਮ੍ਰਿਤੁ ਭਰਿਆ ਅਘਾਇ ॥આવી રીતે તારી અંદર હૃદયમાં કમળ ખીલશે, તારા અંદર આધ્યાત્મિક જીવન દેવાવાળું નામ-જળ ભરશે ਨਾਨਕ ਸਤਗੁਰੁ ਮੀਤੁ ਕਰਿ ਸਚੁ
