GUJARATI PAGE 857
ਆਸਨੁ ਪਵਨ ਦੂਰਿ ਕਰਿ ਬਵਰੇ ॥હે પાગલ યોગી! યોગ અભ્યાસનું આસન તેમજ પ્રાણાયમની સાધના છોડી દે. ਛੋਡਿ ਕਪਟੁ ਨਿਤ ਹਰਿ ਭਜੁ ਬਵਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥હે પાગલ! આ કપટ છોડીને રોજ પરમાત્માનું ભજન કર ॥૧॥વિરામ॥ ਜਿਹ ਤੂ ਜਾਚਹਿ ਸੋ ਤ੍ਰਿਭਵਨ ਭੋਗੀ ॥જે માયાને તું માંગતો ફરે છે, તેને તો ત્રણેય લોકોના જીવ ભોગવી રહ્યા છે. ਕਹਿ
