GUJARATI PAGE 837
ਸੇਜ ਏਕ ਏਕੋ ਪ੍ਰਭੁ ਠਾਕੁਰੁ ਮਹਲੁ ਨ ਪਾਵੈ ਮਨਮੁਖ ਭਰਮਈਆ ॥હૃદયરૂપી પથારી એક જ છે અને એક ઠાકોર પ્રભુ જ તેના પર આવી વસે છે પરંતુ મનમુખી જીવ ભ્રમોમાં જ ભટકી રહે છે અને તેને આત્મસ્વરૂપ મળતું નથી. ਗੁਰੁ ਗੁਰੁ ਕਰਤ ਸਰਣਿ ਜੇ ਆਵੈ ਪ੍ਰਭੁ ਆਇ ਮਿਲੈ ਖਿਨੁ ਢੀਲ ਨ ਪਈਆ ॥੫॥જે ‘ગુરુ-ગુરુ’ કરતા તેની
