GUJARATI PAGE 1181
ਬਸੰਤੁ ਮਹਲਾ ੫ ॥વસંત મહેલ ૫॥ ਜੀਅ ਪ੍ਰਾਣ ਤੁਮ੍ਹ੍ਹ ਪਿੰਡ ਦੀਨੑ ॥હે પરમપિતા! આ આત્મા, પ્રાણ, શરીર તારું આપેલ છે, ਮੁਗਧ ਸੁੰਦਰ ਧਾਰਿ ਜੋਤਿ ਕੀਨੑ ॥પોતાનો પ્રકાશ સ્થાપિત કરી તે મને મૂર્ખને સુંદર બનાવી દીધો છે. ਸਭਿ ਜਾਚਿਕ ਪ੍ਰਭ ਤੁਮ੍ਹ੍ਹ ਦਇਆਲ ॥હે પ્રભુ! તું દયાનો ભંડાર છે અને અમે બધા યાચક છીએ, ਨਾਮੁ ਜਪਤ ਹੋਵਤ
